શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: સી આર પાટીલે ફેરવ્યો ભમરડો, લખોટી પણ રમ્યા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/5fba83c7baee8e7137386f3daf3115f6_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભમરો ફેરવતાં સી આર પાટીલ
1/6
![સુરતના 162 કરંજ વિધાનસભા ખાતે લોકસભા સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. (તસવીર સૌજન્યઃ @BJP4Gujarat)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સુરતના 162 કરંજ વિધાનસભા ખાતે લોકસભા સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. (તસવીર સૌજન્યઃ @BJP4Gujarat)
2/6
![કેન્દ્રીય મંત્રી દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથલેટીક્સ(૧૦૦ મીટર દોડ) અને દેશી/શેરી રમત (લીંબુ ચમચી,કાંગારૂ દોડ,ભમરડા,લખોટી) જેવી રમત સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃ@DarshanaJardosh)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેન્દ્રીય મંત્રી દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથલેટીક્સ(૧૦૦ મીટર દોડ) અને દેશી/શેરી રમત (લીંબુ ચમચી,કાંગારૂ દોડ,ભમરડા,લખોટી) જેવી રમત સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃ@DarshanaJardosh)
3/6
![સુરતના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મંત્રી દર્શના જર્દોષ,સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ,સુરત શહેર ભાજપ.પ્રમુખ નિરંજન ઝાંઝમેરા હાજર રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/15063950e7daee5aaceda5e643a9d1c7fb3fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મંત્રી દર્શના જર્દોષ,સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ,સુરત શહેર ભાજપ.પ્રમુખ નિરંજન ઝાંઝમેરા હાજર રહ્યા હતા.
4/6
![આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભમરડો ફેરવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/ca14c9c2bf08652e15dd1bd3fa1bd90f9bd04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભમરડો ફેરવ્યો હતો.
5/6
![આ ઉપરાંત પાટીલે લખોટી પણ રમી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ઉપરાંત પાટીલે લખોટી પણ રમી હતી.
6/6
![ચૂંટણીના વર્ષમાં ભાજપના અધ્યક્ષ સહિતના નેતાઓએ બાળપણની યાદો તાજી કરી હતી. ભમરડો ભમાવાથી લઈ,લખોટી રમવાની નેતાઓએ મજા માણી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/7b74b8ff6c6ed623ab5520810d189db02100f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચૂંટણીના વર્ષમાં ભાજપના અધ્યક્ષ સહિતના નેતાઓએ બાળપણની યાદો તાજી કરી હતી. ભમરડો ભમાવાથી લઈ,લખોટી રમવાની નેતાઓએ મજા માણી હતી.
Published at : 12 Jun 2022 03:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)