શોધખોળ કરો
Shinzo Abe Funeral: શિન્જો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થયા પીએમ મોદી, જુઓ તસવીરો
Shinzo Abe Funeral: જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની જુલાઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
શિન્જો આબેના અંતિમ સંસ્કાર
1/8

જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા અનેક દેશના પ્રતિનિધિઓ આવ્યા છે.
2/8

શિન્જો આબેના અંતિમ સંસ્કારમાં 20 થી વધુ રાજ્ય અને સરકારના વડાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ જાપાન પહોંચી ગયા છે.
3/8

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શિન્જો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા જાપાન પહોંચ્યા છે.
4/8

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિન્જો આબેના અંતિમ સંસ્કાર વખતે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
5/8

શિન્જો આબેના અંતિમ સંસ્કારમાં ઉમેટલા લોકો. પીએમ મોદી ઉપરાંત અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ આબેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા છે
6/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ ભાવુક દેખાયા હતા.
7/8

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેને અંતિમ વિદાય આપવા ઉપસ્થિત રહ્યા.
8/8

અંતિમ સંસ્કાર સ્થળે પહોંચેલા શિન્જો આબેના પત્ની.
Published at : 27 Sep 2022 11:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
