શોધખોળ કરો

War Update: યુદ્ધમાં ઇઝરાયેલ પ્રત્યે અમેરિકાથી લઇને જર્મની સુધી કંઇક આ રીતે બતાવી એકજૂથતા, જુઓ તસવીરો.....

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 300 થી વધુ ઈઝરાયેલના મોત થયા છે અને 1800 જેટલા ઘાયલ થયા છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Israel Palestine Attack: છેલ્લા ત્રણ દિવસથી દુનિયામાં ભારે અને ભયંકર યુદ્ધ છેડાઇ ગયુ છે, આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર 5000 રૉકેટથી હુમલો કરવામાં આવ્યો અને બાદમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લોહિયાળ જંગ શરૂ થઇ ગયો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 300 થી વધુ ઈઝરાયેલના મોત થયા છે અને 1800 જેટલા ઘાયલ થયા છે. હવે આ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન યુદ્ધમાં અમેરિકાથી લઇને જર્મની સુધી ઈઝરાયેલ પ્રત્યે જબરદસ્ત એકતા બતાવી છે....

2/7
મિડટાઉન મેનહટન, ન્યૂયોર્કમાં આવેલી એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ઇઝરાયલી ધ્વજના બ્લૂ એન્ડ વ્હાઇટ રંગોમાં પ્રકાશિત છે.

3/7
ઇઝરાયેલ સાથે એકતા દર્શાવવા માટે બર્લિનનો બ્રાન્ડેનબર્ગ ગેટ બ્લૂ એન્ડ વ્હાઇટ રંગમાં બતાવ્યો. ઈઝરાયેલે પણ તેનું સ્વાગત કર્યું છે.

4/7
યુરોપિયન યુનિયને પણ ઈઝરાયલના બ્લૂ એન્ડ વ્હાઇટ ધ્વજથી તેની ઈમારતને રંગીને ઈઝરાયેલને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. તેણે લખ્યું કે ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.

5/7
સેંકડો જર્મનોએ બર્લિનમાં બ્રાન્ડેનબર્ગ ગેટની સામે ઇઝરાયેલ માટે તેમનો ટેકો વ્યક્ત કર્યો.

6/7
ઑસ્ટ્રિયાના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલ સાથે એકતા દર્શાવતા તેની ઈમારત પર ઈઝરાયેલનો ધ્વજ ફરકાવ્યો હતો.

7/7
ઇટાલીએ પણ ઇઝરાયેલ પ્રત્યે એકતા દર્શાવી હતી. આ માટે તેણે પલાઝો ડેલાને ઈઝરાયેલના ધ્વજથી સજાવ્યો.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Embed widget