શોધખોળ કરો
Photos: ભારતીય મહિલા હૉકી ટીમની ખેલાડીનો આવો અંદાજ જોઇને તમને પણ થઇ જશે ફેન, શેર કરી સુંદર તસવીરો....
તાજેતરમાં જ તેને સોશ્યલ મીડિયા પર તેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે.

તસવીર
1/6

Rani Rampal Photos: ભારતીય મહિલા હૉકી ટીમની પૂર્વ કેપ્ટન રાની રામપાલ કેટલીય વાર શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે. ભારતે રાની રામપાલની કેપ્ટનશીપમાં ટૉક્યો ઓલિમ્પિક 2020માં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, ટીમ ઇન્ડિયા ચોથા નંબર પર રહી હતી. રાની રામપાલ મેદાનની બહાર પણ ખુબ ચર્ચિત રહે છે. તાજેતરમાં જ તેને સોશ્યલ મીડિયા પર તેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે. આ તસવીરોમાં રાની રામપાલ એકદમ ક્યૂટ એન્ડ હૉટ લાગી રહી છે.
2/6

રાની રામપાલે પોતાના ટ્વીટર પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં રાની રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. રાનીના આ ટ્વીટની રીચ લગભગ 5 હજારથી પણ વધુ પહોંચી ચૂકી છે. લગભગ 500થી વધુ લોકોએ તેને લાઇક્સ કર્યું છે.
3/6

રાની રામપાલ રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના ગળામાં સોનાની ચેઈન દેખાય છે. આ સાથે તેને હાથમાં સ્માર્ટવૉચ પણ પહેરી છે. રાનીએ સફેદ સ્નીકર્સ પણ પહેરેલા છે.
4/6

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રાની રામપાલને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ન હતી. તેની ગેરહાજરીમાં સવિતાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. સવિતા ટીમ ઈન્ડિયાની ગૉલકીપર છે.
5/6

ખાસ વાત છે કે, રાનીનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેને 254 આંતરરાષ્ટ્રીય મેચોમાં 120 ગૉલ કર્યા છે. રાની એશિયન ગેમ્સ 2018માં સિલ્વર મેડલ વિજેતા ટીમનો ભાગ હતી. અગાઉ 2014માં પણ તે બ્રૉન્ઝ મેડલ ટીમનો ભાગ હતી.
6/6

રાની રામપાલની તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી
Published at : 04 Jun 2023 03:46 PM (IST)
આગળ જુઓ
Advertisement