શોધખોળ કરો

Laptop Story: માત્ર 20,000માં મળી રહ્યાં છે બેસ્ટ લેપટૉપ, જરૂરિયાત પ્રમાણે ખરીદી શકો છો આ ધાંસૂ મૉડલ

અહીં અમે તમને 20 હજાર રૂપિયાના બજેટ વાળા બેસ્ટ અને ધાંસૂ ફિચર્સ વાળા લેપટૉપ બતાવી રહ્યાં છે,

પ્રતિકાત્મક તસવીર

1/5
Best Laptop Story: ભારતમાં આજકાલ લોકો લેપટૉપનો વધુ યૂઝ કરવા લાગ્યા છે, અને દિવસે દિવસે લોકો લેપટૉપની ખરીદી પણ વધુ કરી રહ્યાં છે, જો તમે બેસિક જરૂરિયાત માટે લેપટૉપ (Laptop) ખરીદવા માંગો છો, તો તમારુ ઓછુ બજેટ ચાલી જશે. અહીં અમે તમને 20 હજાર રૂપિયાના બજેટ વાળા બેસ્ટ અને ધાંસૂ ફિચર્સ વાળા લેપટૉપ બતાવી રહ્યાં છે, જેમાં તાજેતરમાં જ લૉન્ચ થયેલું જિયોબુક 4જી પણ સામેલ છે. જુઓ લિસ્ટ.....

2/5
JioBook 4G: -  રિલાયન્સ રિટેલે થોડાક દિવસો પહેલા જ આ લેપટૉપને માર્કેટમાં લૉન્ચ કર્યુ છે આ ઓપરેટિંગ સિસ્ટમ JioOS પર બેઝ્ડ છે, આની કિંમત હાલમાં 16,499 રૂપિયા છે. 11.6 ઇંચ (29.46 સેમી) એન્ટી ગ્લેયર એચડી ડિસ્પ્લે વાળા આ લેપટૉપ (JioBook) માં 2.0 ગીગાહર્ટઝ ઓક્ટાકૉર પ્રૉસેસર, 4 GB LPDDR4 RAM, 64 જીબી (એસડી કાર્ડની સાથે 256 જીબી સુધી એક્સપાન્ડેબલ) સ્ટૉરેજ સહિત બીજા કેટલાય ફિચર્સ છે.

3/5
Lenovo Athlon Dual Core 3050U: -  લેનોવો બ્રાન્ડમાં આ લેપટૉપ આ બજેટમાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર આની કિંમત 19,490 રૂપિયા છે. 14 ઇંચ ડિસ્પ્લે વાળા આ લેપટૉપમાં 4GB/256GB SSD/Windows 10 Home અવેલેબલ છે.

4/5
HP Chromebook MediaTek Kompanio 500: -  જો તમે એચડી બ્રાન્ડમાં ખરીદવા માંગો છો, તો આ લેપટૉપ તમારી પહેલી પસંદ બની શકે છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 19,990 રૂપિયા છે. 11.6 ઇંચની ડિસ્પ્લે વાળા આ લેપટૉપમાં 4GB/64GB EMMC સ્ટૉરેજ/Chrome OS) છે. આ ક્રૉમબુક સીરીઝનું ડિવાઇસ છે.

5/5
CHUWI Celeron: -  આ ડિવાઇસ પણ તમને પસંદ આવી શકે છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત હાલમાં 18,990 રૂપિયા છે, આમાં 8 GB/256 GB SSD/Windows 11 Homeનું કૉન્ફિગરેશન મળશે, આમાં 14.1 ઇંચની ડિસ્પ્લે છે, આમાં 6 કલાક સુધીનો બેટરી બેકઅપ મળે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 

આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા

Embed widget