હોમસ્પોર્ટ્સડિવિલિયર્સે ફટકારી IPL-11ની સૌથી લાંબી સિક્સ, સ્ટેડિયમની બહાર ગયો બોલ
ડિવિલિયર્સે ફટકારી IPL-11ની સૌથી લાંબી સિક્સ, સ્ટેડિયમની બહાર ગયો બોલ
By : abpasmita.in | Updated at : 25 Apr 2018 09:59 PM (IST)
નવી દિલ્હીઃ ચેન્નઇ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બેગ્લોરના બેટ્સમેન એબી ડિવિલિયર્સે ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી છે. બેગ્લોરના બેટ્સમેન ડિવિલિયર્સે ચેન્નઇના બોલર ઇમરાન તાહિરની ઓવરમાં આ કારનામું કર્યું હતું.