શોધખોળ કરો
Advertisement
VIDEO: ચાલુ મેચમાં પીચ પર જ વિચિત્ર ડાંસ કરવા લાગ્યો પાકિસ્તાની બેટ્સમેન, ફિલ્ડર રહી ગયો દંગ
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે બે ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો 101 રનથી પરાજય થયો હતો.
વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે બે ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો 101 રનથી પરાજય થયો હતો. ફવાદ આલમે મેચને રોમાંચક બનાવી હતી. તેણે સદી ફટકારીને મેચમાં રોમાંચ ઉભો કર્યો હતો પરંતુ તેની વિકેટ પડ્યા બાદ પાકિસ્તાન હારી ગયું હતુ. મેચમાં પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને પણ શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 60 રન બનાવ્યા હતા.
જે સમયે તે બેટિંગ કરતો હતો ત્યારે પાકિસ્તાન મેચ જીતી જશે તેમ લાગતું હતુ. મેચ દરમિયાન તેણે વિચિત્ર રીતે વોર્મ અપ કર્યુ હતું. તે ડાંસ કરી રહ્યો હોય તેમ લાગતું હતું. તેના આ પ્રકારની ચેષ્ટાથી નજીકમાં ફિલ્ડિંગ કરી રહેલો ખેલાડી પણ દંગ રહી ગયો હતો.
પાંચમાં દિવસે ટી બ્રેક બાદ રિઝવાન અને આલમે વિકેટ બચાવવાની સાથે રન બનાવવાના હતા. આ સમયે રિઝવાન ક્રિઝ પર ઉતર્યો ત્યારે ઘણા આત્મવિશ્વાસથી ભરપૂર હતો. તે ક્રિઝ પર વોર્મ અપ કરતો જોવા મળ્યો હતો. ફિલ્ડિર પાસે પહોંચીને ઉછળવા લાગતાં ફિલ્ડર પણ હસી પડ્યો હતો.
નર્સે લોકડાઉનમાં હોસ્પિટલ મૂકવા આવતા કાર ડ્રાઈવર સાથે કારમાં બાંધ્યા શારીરિક સંબંધ, બંને માણતાં શરીર સુખ ને........
યુવતી બાળકોને રમવા મોકલી ઘરમાં જ પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને અચાનક પતિ આવી ગયો, જાણો પછી શું થયું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement