શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ સ્ટાર ક્રિકેટરે ઇદ પર પોતાની પત્નીને ગિફ્ટ કરી મોંઘી મર્સિડિઝ કાર, જાણો વિગતે
12 ડિસેમ્બર, 2012માં શાકિબ અલ હસને અહેમદ શિશિર સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગયો હતો. રિપોર્ટ છે કે તેને પોતાની પત્નીને ઇદના પ્રસંગે મર્સિડિઝ કાર ગિફ્ટ કરી છે
![આ સ્ટાર ક્રિકેટરે ઇદ પર પોતાની પત્નીને ગિફ્ટ કરી મોંઘી મર્સિડિઝ કાર, જાણો વિગતે Shakib al Hasan surprise gifts to his wife Shishir with Mercedes-Benz on Eid આ સ્ટાર ક્રિકેટરે ઇદ પર પોતાની પત્નીને ગિફ્ટ કરી મોંઘી મર્સિડિઝ કાર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/04204941/Shakib-al-05.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને મહિનાઓ પહેલા જ મેચ ફિક્સિંગના આરોપમાં બે વર્ષ માટેનો પ્રતિબંધ લાગ્યો છે, તે વખતે ચર્ચામાં આવેલો ક્રિકેટર હવે ફરીથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે ઇદના તહેવારની ગિફ્ટને લઇને ચર્ચામાં આવ્યો છે. રિપોર્ટ છે કે તેને પોતાની પત્નીને ઇદના પ્રસંગે મર્સિડિઝ કાર ગિફ્ટ કરી છે.
થોડાક મહિનાઓ પહેલા શાકિબ અલ હસનને બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રિકોણીય સીરીઝ 2018 અને આઇપીએલ 2018 દરમિયાન સટ્ટેબાજી કરવા માટે સટ્ટાબાજોએ સંપર્ક કર્યો હતો, આ વાતની જાણ તેને આઇસીસીને નહતી કરી, આ કારણે તેને પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દેવાયો છે.
હવે રિપોર્ટ છે કે ઇદના તહેવાર પ્રસંગે શાકિબ અલ હસને પોતાની પત્નીને મર્સિડિઝ ગિફ્ટ કરી છે. ક્રિકેટરે તેની પત્ની અહેમદ શિશિરને નવી મર્સિડિઝ બેન્ઝ કાર ગિફ્ટ કરી છે. હાલમાં આ દંપતિ અમેરિકામાં છે, અને માર્ચના મહિનામાં કૉવિડ-19 મહામારીના કારણએ ત્યાં રોકાયા છે.
નોંધનીય છે કે, 12 ડિસેમ્બર, 2012માં શાકિબ અલ હસને અહેમદ શિશિર સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગયો હતો. શાકિબ અલ હસન બાંગ્લાદેશનો એક સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી છે.
![આ સ્ટાર ક્રિકેટરે ઇદ પર પોતાની પત્નીને ગિફ્ટ કરી મોંઘી મર્સિડિઝ કાર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/04204858/Shakib-al-02-300x274.jpg)
![આ સ્ટાર ક્રિકેટરે ઇદ પર પોતાની પત્નીને ગિફ્ટ કરી મોંઘી મર્સિડિઝ કાર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/04204911/Shakib-al-03-300x169.jpg)
![આ સ્ટાર ક્રિકેટરે ઇદ પર પોતાની પત્નીને ગિફ્ટ કરી મોંઘી મર્સિડિઝ કાર, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/04204928/Shakib-al-04-300x169.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)