શોધખોળ કરો

ટીમ ઈન્ડિયા જો પાકિસ્તાન નહીં આવે, તો અમે પણ ભારત નહીં આવીએઃ PCB

વસીમ ખાને કહ્યું કે, “ભારતીય ટીમ એશિયા કપ માટે જો પાકિસ્તા નહીં આવે તો અમે પણ તેમની યજમાનીમાં થનારા ટી-20 વર્લ્ડકપ (2021)માં ભાગ લેવાનો ઈનકાર કરી દઈશું. ”

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને શનિવારે કહ્યું કે જો ભારતીય ટીમ આ વર્ષે સપ્ટેમ્બરમાં થનારા એશિયા કપ ટી-20 માટે પાકિસ્તાન પ્રવાસે નહીં આવે તો, પાકિસ્તાન પણ 2021 વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત નહીં મોકલે. ઉલ્લેખનીય છે કે ભારત 2008થી પાકિસ્તાનમાં એક પણ મેચ રમ્યું નથી. વસીમ ખાને પત્રકારોને કહ્યું કે, “ભારતીય ટીમ એશિયા કપ માટે જો પાકિસ્તા નહીં આવે તો અમે પણ તેમની યજમાનીમાં થનારા ટી-20 વર્લ્ડકપ (2021)માં ભાગ લેવાનો ઈનકાર કરી દઈશું. ” પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના આ વરિષ્ઠ અધિકારીએ એવા અહેવાલોને ફગાવી દીધા છે કે બોર્ડે બાંગ્લાદેશને પાકિસ્તાનની મુલાકાત માટે રાજી કરવા એશિયા કપનું હોસ્ટિંગ સોંપ્યું છે. પીસીબીએ બાંગ્લાદેશને પાકિસ્તાનીના પ્રવાસ માટે રાજી કરવા એશિયા કપની યજમાની સોંપી હોવાના અહેવાલને નકારતા આ વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એશિયાઈ ક્રિકેટ પરિષદ (એસીસી)એ યજમાનીનો અધિકાર અમને સોંપ્યો છે અને અમે તેને બીજાને નહીં આપીએ. અમારી પાસે તેનો અધિકાર નથી. જો કે, વસીમ ખાને સ્વીકાર્યું કે ભારત સાથે તણાવનું કારણ પાકિસ્તાન એશિયા કપની યજમાની માટે બે સ્થળ પર વિચાર કરી રહ્યાં છે. પાકિસ્તાન સાથે રાજનીતિક અને કૂટનીતિક સંબંધોના કારણે 2007થી પાકિસ્તાન સાથે પૂર્ણ દ્વિપક્ષીય સીરિઝ રમી નથી. પાકિસ્તાને મર્યાદિત ઓવરોની સીરિઝ માટે 2012માં ભારત પ્રવાસે આવ્યું હતું. ક્રિકેટ વિશેષજ્ઞોનું માનવું છે કે, એશિયા કપની યજમાનીમાં પાકિસ્તાન માટે મુખ્ય સમસ્યા એ હશે કે શું ભારત સુરક્ષાના કારણોસર અહીં રમવા માટે સહમત થશે કે નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

Embed widget