શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોના સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ MBBS બોન્ડેડ તબીબોની લેશે સેવા
ગાંધીનગર: અમદાવાદમા વધતા કોરોનાં સંક્રમણ ને લઇને રાજય સરકારનાં આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સ્થિતિને પહોંચી વળવા માટે એમબીબીએસ બોન્ડડેડ ડૉક્ટર ની સેવાઓ લેવાશે. હાજર ન થયેલ એમબીબીએસ બોન્ડેડ ડૉક્ટરો ને દિવસ 2 મા ફરજ પર હાજર થવા નિર્દેશ કરાયા છે. જો 2 દિવસ મા હાજર નહીં થાય તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ
HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ
Ahmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે
Ahmedabad News: અમદાવાદમાં પોલીસની ઓળખ આપી હોટલમાં રહીને રોફ જમાવતા આરોપીની ધરપકડ
Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
Loot jewellery shop in Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement