શોધખોળ કરો

Gujarat Assembly Session | Kanu Desai | વિધાનસભામાં કોંગ્રેસના આરોપો પર સરકારે શું આપ્યો જવાબ?

Gujarat Assembly Session | Kanu Desai | અદાણી પાસેથી જે વીજળી ખરીદાઈ તે નિયમ મુજબ જ ખરીદવામાં આવી હોવાનો ઊર્જા મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો હતો... ઉપરાંત ગૃહ બહાર પણ મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની વીજળીની જરૂરિયાત ૩ ગણી વધી છે... અગાઉ ખેડુતને વિજ કનેક્શન ખુબ લેટ મળતાં હતા અત્યારે ત્રણથી છ મહિનામાં ખેડુતોને વિજળી મળે છે... ગુજરાત સરકારના અદાણી પાવર ટાટા પાવર અને એસ્સાર પાવર સાથે પીપીએ કર્યા છે... દેશના ઘણા રાજ્યોએ વિજકાપ મુક્યો આપણે ક્યાંય વિજકાપ કર્યો નથી... રાજ્ય સરકારે ૧૫ હજાર મેગા વોટના સોલાર અને વિંડના એમઓયુ કર્યા... જેનાથી આપણને ત્રણ રૂપિયે યુનિટ વીજળી મળશે... કોંગ્રેસના તમામ મીત્રો વિજળીના સંચાલનને વખાણે છે... અમારી પાસે વિજકાપની કોઇ પણ ફરિયાદ ખેડૂત દ્વારા આવી નથી... ટેરીફ પ્રમાણે ખરીદી થાય છે આ ટેરીફ કોંગ્રેસની સરકારમાં નક્કી થયા હતા... અગામી દિવસોમાં ખેડુતોને દિવસે વીજળી મળશે... ઝીંરો કાર્બન ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન... અદાણીને જે વધારે રૂપિયા ચુકવાયા છે તે  પ્રોવીઝનલ છે અને તેનુ એડજસ્ટમેન્ટ કરવામાં આવશે 

ગાંધીનગર વિડિઓઝ

Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

Embed widget