શોધખોળ કરો
Advertisement
Gujarat Politics | ભાજપમાં જોડાવા મુદ્દે કોંગ્રેસ નેતા Poonjabhai Vansh નું મોટું નિવેદન
Gujarat Politics | ઉનાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ. ઉનાનો તોડકાંડ મામલે આપી માહીતી. પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ. ઉનાના પીઆઇ ગૌસ્વામી દોષિત જાહેર થયા છતા પણ પોલીસ પકડ બહાર કેમ છે.. પોલીસે ન્યાયીક તપાસ કરવી જોઇએ. સરકાર અને સરકાર ના ઉપલા અધિકારીઓ ની નીચેના અધિકારીઓ પકડ નથી. ઉના તોડકાન્ડ બાદ સરકાર નું નાક કપાયું છે. સરકારે પોતાનું નાક બચાવું જોઈએ..
ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પંજા વંશની ભાજપમાં જોડાવવાને લઈ પ્રતિક્રિયા. ભરતી મેળો આજકાલ થી ચાલતો નથી. લોક સભાની ચુંટણી બાદ અન્ય ચૂંટણી આવશે. માર્કેટમાં લોકોને જે વાતો કરવી હોય તે કરે. મારાથી કોઈને રોકી શકાતા નથી.
ગુજરાત
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion