શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરના સાયકલ મેન, 37 કલાકમાં હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા
સુરેન્દ્રનગરમાં આર.ટી.ઓ.ઓફિસમાં ARTO તરીકે ફરજ બજાવતા તાહિરભાઈ દાંત્રોલીયા પોતે સાયકલિંગ કરવાના શોખીન છે. તાજેતરમાં 23મી જાન્યુઆરી ના રોજ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 600 કિલોમીટરનું અંતર 40 કલાકમાં પૂર્ણ કરવાની હતી. ત્યારે તાહિર ભાઈએ આ અંતર ફક્ત 37 કલાકમાં પૂર્ણ કરી છે. આ રેસ નિયમિત સમયમાં પૂર્ણ કરતા હવે તેઓ 2022 માં યોજાનાર પેરિસમાં ક્વોલિફાય થયા છે. તાહિરભાઈ દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરે છે ત્યારબાદ 40 થી 50 કિલોમીટર સાયકલિંગ કરે છે
ગુજરાત
Banaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોત
Gujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચાર
Kutch Mandvi Beach Liquor Video Viral : માંડવી બીચ આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું? વીડિયો વાયરલ
Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement