શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Dahod News | દાહોદમાં પતંગ ચગાવતી સમયે કરંટ લાગતા બાળકનું મોત, જુઓ અહેવાલ
Dahod News | પતંગ ઉડાવતા કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત. જીલ્લાના કથોલીયા ગામે બની ઘટના. દસ વર્ષે બાળક ઘરની બહાર પતંગ ઉડાવતા વીજ કેબલોમાં દોર ફસાતા લાગ્યો કરંટ. કરંટ લાગતા આસપાસના લોકો પરિજનો બાળકને તાત્કાલિક સારવાર માટે લાવ્યા. ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો. સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને pm માટે લઈ જવાયો. ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ.
ગુજરાત
Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન
Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજા
Gandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
ગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપ
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion