શોધખોળ કરો
Advertisement
30 જુન સુધી અમલી રહેશે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન, શું છે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ?
કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે એપ્રિલમાં એક ગાઇડ લાઇન જાહેર કરી હતી. જે 30 જુન સુધી લાગુ પડશે. કોરોનાના કેસમાં સતત ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યું છે. જો કે થોડી બેદરકારી અત્યાર સુધીની મહેનત પર પાણી ફેરવી શકે છે એટલે સરકારે પહેલાથી જારી સખતાઇને 30 જૂન સુધી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા 25 એપ્રિલ સુધી જે ગાઇડલાઇન જાહેર કરાઇ હતી તે 30 જૂન 2021 સુધી અમલી રહેશે,
દેશ
J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠાર
J&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સ
PM Modi:સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીએ દેશવાસીઓની પાઠવી શુભેચ્છાઓ... જુઓ વીડિયોમાં
Delhi Pollution: દિવાળીની ઉજવણી બાદ દિલ્હીમાં વધ્યુ પ્રદુષણ, અનેક વિસ્તારોને AQI પહોંચ્યા
Fire Breaks Out At Cracker Shop In Hyderabad : હૈદરાબાદમાં ફટાકડાની દુકામાં લાગી ભીષણ આગ, મચી અફરા-તફરી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion