શોધખોળ કરો
Advertisement
Gujarat BJP Candidate | ભાજપના વધુ એક ઉમેદવાર સામે વિરોધ, ઉમેદવાર બદલવાની માંગ સાથે લાગ્યા પોસ્ટર
Gujarat BJP Candidate | અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારને લઈ પોસ્ટર વિવાદ બાદ ડેમેજ કંટ્રોલ થશે. સરકારના પૂર્વ મંત્રી અને પ્રભારી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પ્રથમ રાજુલા શહેરમાં કાર્યકર્તા સંમેલનમાં 5 વાગે હાજરી આપશે . કાર્યકર્તા સંમેલન બાદ મોડી રાતે અમરેલીમાં નેતાઓ સાથે બેઠક યોજશે. આજે પોસ્ટર શરૂ થતા ભાજપ હાઇકમાન્ડ એક્સનમાં આવી ડેમેજ કંટ્રોલ કરવા સૂચના મળી. અમરેલી પ્રભારી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા નારાજ નેતાઓ સાથે બેઠક યોજી સમજાવટના પ્રયાસ કરી શકે છે.
રાજકોટ
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ
Rajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement