શોધખોળ કરો
Advertisement
Vadodara ના સાવલીના ભાદરવા પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું મોત, જુઓ વીડિયો
વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે અટકાયત કરેલા 40 વર્ષના આરોપીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયા ચકચાર મચી ગઇ છે. ગઈકાલે રાત્રીના સમયે દારૂ પીને ધમાલ મચાવતા દંપતી સામે પુત્રીએ ફરિયાદ દાખલ કરી હતી. પરિણામે ભાદરવા પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી હતી. આજે સવારે તબિયત બગડતાં ભાદરવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે વડોદરા ખસેડતા ટુંડાવ ગામના વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું.
વડોદરા
Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલ
Vadodara Heavy Rain | વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત | ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી
Vadodara Heavy Rain | વડોદરાના વિવિધ શહેરોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી
Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
વડોદરા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion