શોધખોળ કરો
Advertisement
Israel Airstrike On Iran: અડધી રાતે ઈઝરાયલની એરસ્ટ્રાઈકથી હચમચી ગયું ઈરાન | Abp Asmita
ઈઝરાયલે શનિવારે સવારે ઈરાન પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયલે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ છોડવામાં આવી હતી અને આ વિસ્ફોટોનો અવાજ ઈરાનમાં લાંબા સમય સુધી સંભળાતો હતો. સાથે જ ઈઝરાયલ આર્મી (IDF) એ પણ ઈરાન પર હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે.
આ હુમલો શનિવારે વહેલી સવારે થયો હતો અને તેહરાન નજીક એક સૈન્ય સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે પણ ઈરાન પર હુમલાની પુષ્ટિ કરી છે. એક નિવેદનમાં IDF એ કહ્યું કે તે ઈરાની સૈન્ય લક્ષ્યો પર હુમલાઓ કરી રહ્યું છે અને આ ઈરાન તરફથી મહિનાઓથી સતત થઈ રહેલા હુમલાનો જવાબ છે.
રાજનીતિ
Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?
Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?
Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?
Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન
Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement