શોધખોળ કરો
Advertisement
રશિયાએ યુક્રેન પરના ઓપરેશનની "ઓપરેશન z" નામ આપ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
રશિયાએ યુક્રેન પર કાર્યવાહી કરી છે. અને આ ઓપરેશનની "ઓપરેશન z" નામ આપ્યું છે. યુક્રેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વણસતી સ્થિતિ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પત્રકાર પરિષદ. ગુજરાતી વિદ્યાર્થીઓ મામલે વ્યક્ત કરી ચિંતા. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર ચિંતિત હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. યુક્રેન-રશિયામાં જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ અટવાયા છે. વિદેશથી ભારત લાવવા માટે સરકાર તમામ પ્રયતન કરી રહી છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Live Updates Asmita Gujarati News ABP Newsદુનિયા
International News । PoK પર ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન
USA Accident News: અમેરિકામાં રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનું થયું મોત
USA Accident | કાર અકસ્માતમાં ત્રણ મહિલાના મોત થતા પટેલ સમાજમાં શોકની લાગણી..
Malaysia । મલેશિયામાં બે સૈન્ય હેલીકોપ્ટર અથડાયા, દુર્ઘટનામાં 10 લોકોના નિપજ્યા મોત
UAE Rain । દુબઇ,અબુ ધાબીમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement