શોધખોળ કરો

CRIME NEWS : અબડાસાના વિઝાણ ગામે 22 વર્ષીય યુવકની હત્યા, હત્યાનું કારણ અકબંધ

KUTCH NEWS : કોણે હત્યા કરી અને કયા કારણોસર તેની આગળની તપાસ કોઠારા પોલીસે હાથ ધરી છે.

KUTCH : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં હત્યાની ઘટના ઘટી છે. અબડાસા તાલુકાના વિઝાણ ગામે મુસ્લિમ લુહાર યુવાનની હત્યા થઇ છે. વિઝાણ ગામના 22 વર્ષિય મુસ્લિમ યુવાનની હત્યાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે. કોણે હત્યા કરી અને કયા કારણોસર તેની આગળની તપાસ કોઠારા પોલીસે હાથ ધરી છે. 

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યા
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ 23 વર્ષીય નિતેશ રાજપૂત નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઇ ગયા છે. હત્યારાઓએ મૃતક યુવાન પર હથિયારના ઘા ઝીંકતા 23 વર્ષીય નિતેશ રાજપૂત ઢળી પડ્યો હતો. નિતેશને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. 

મળતી માહિતી મુજબ મૃતક નિતેશ રાજપૂત સોમા તળાવ નજીક વિજયનગરમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો. હત્યાનું કારણ જાણવા મળેલ નથી. હત્યારાઓને ઝડપી પાડવા વાડી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

સુરતમાં સાવકા પિતાએ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
સુરતમાં સાવકા પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાથી પારિવારિક સંબંધો શર્મસાર થયા છે.સુરતના   સલાબતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સાવકા પિતાએ જ આ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે. ઘટનાને પગલે કિશોરીની માતાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ  નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. 

સુરતમાં સગા માસાએ પરણીતા પર ગુજાર્યો બળાત્કાર
ડાયમંડ સીટી સુરતમાં સંબંધોને શર્મસાર કરી ઘટના સામે આવી હતી.આ ઘટના ગત જૂન મહિનાની છે.  શહરેના રાંદેર વિસ્તારમાં પરણીતા સાથે સગા માસા એ જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પીડિત મહિલાએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શોએબ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પીડિતાએ 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા તેના બદલામાં દોઢ લાખ આપ્યા હોવા છતાં શોએબ સોલંકી શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શારીરિક સંબંધ ન રાખે તો અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી આ ઉપરાંત પોલીસને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રીRahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી
China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી
Gold Rate Today : સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ 
Embed widget