શોધખોળ કરો

Affair Gossips : ભૂમિ પેડનેકરે 5 વર્ષ નાના જુવાનિયાને કરી કારમાં કિસ, કોણ છે મિસ્ટ્રી મેન?

કિયારા અને સિદ્ધાર્થના રિસેપ્શનમાં ભૂમિ પેડનેકરનો કથિત કિસિંગ વીડિયો સામે આવ્યો હતો. જેણે આ અટકળોને વેગ આપ્યો હતો. આ વીડિયોમાં અભિનેત્રી કથિત રીતે એક મિસ્ટ્રી મેનને લિપ કિસ કરતી હતી.

Bhumi Pednekar Private Video  : અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના નવા અફેરને કારણે બી-ટાઉનમાં ચર્ચામાં છે. આ અભિનેત્રી વિશે વિવિધ પ્રકારની ગપસપ ચાલી રહી છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રિસેપ્શનમાં ભૂમિ પેડનેકરનો કથિત કિસિંગ વીડિયો સામે આવ્યો હતો. જેણે આ અટકળોને વેગ આપ્યો હતો. આ વીડિયોમાં અભિનેત્રી કથિત રીતે એક મિસ્ટ્રી મેનને લિપ કિસ કરતી હતી. વીડિયો લીક થયા બાદ હોબાળો મચ્યો હતો. 

હવે આ મિસ્ટ્રી મેન વિશે સ્પષ્ટ થઈ ગયું છે કે, તે વ્યક્તિ કોણ હતી જેની સાથે ભૂમિ પેડનેકરનો કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો. હા, તેનું નામ યશ કટારિયા જણાવવામાં આવી રહ્યું છે. ચાલો આપણે જણાવીએ કે કોણ છે યશ કટારિયા જેનું નામ ભૂમિ પેડનેકર સાથે જોડવામાં આવી રહ્યું છે?

એક વેબસાઈટ અનુસાર આ મિસ્ટ્રી મેન બીજું કોઈ નહીં પણ ભૂમિ પેડનેકરનો બોયફ્રેન્ડ યશ કટારિયા છે. જે વ્યવસાયે બિલ્ડર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂમિ અને યશ રિલેશનશિપમાં છે. જો કે ભૂમિ અને યશ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ભૂમિ પેડનેકરનો લિપલોક વીડિયો થયો વાયરલ 

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 12 ફેબ્રુઆરી 2023ના રોજ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બીટાઉનના તમામ સેલેબ્સ આવ્યા હતા. અજય દેવગન, કાજોલ, કરીના, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, દિશા પટણી, કૃતિ સેનનથી લઈને શનાયા કપૂર સહિતના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન ભૂમિ પેડનેકર પણ ગોલ્ડન સાડીમાં સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. આ પાર્ટી બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વહેવા લાગ્યો જેમાં ભૂમિ પેડનેકર અને યશની લિપલોક મોમેન્ટ કેદ કરવામાં આવી હતી.

કોણ છે યશ કટારિયા?

એક અહેવાલ મુજબ, યશ કટારિયાની ઉંમર 28 વર્ષ છે જે વ્યવસાયે બિઝનેસમેન છે. તે ભારત સ્થિત બિઝનેસમેન છે. તે રકુલ પ્રીત અને જેકી ભગનાની સાથે પણ ઘણી વખત દેખાયો છે. જ્યારે યશ કટારિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિક્રેટ છે.

ભૂમિ પેડનેકર અભિનયમાં એક્કો

જાહેર છે કે, 33 વર્ષીય ભૂમિ પેડનેકર ઈન્ડસ્ટ્રીમાં પોતાની જોરદાર એક્ટિંગ માટે જાણીતી છે. ભૂમિ પેડનેકરે 2015માં 'દમ લગા કે હઈશા'થી ડેબ્યૂ કર્યું હતું. તે દરમિયાન તેણે આ રોલ માટે વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં તે 89 કિલો વજનમાં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બાદ તે ફરીથી ફિટ અને સેક્સી કાયા ધરાવતી થઈ ગઈ છે.

ભૂમિ પેડનેકરની આગામી ફિલ્મો

તે છેલ્લે ગોવિંદા નામ મેરામાં જોવા મળી હતી. જ્યાં તેણે કિયારા અડવાણી અને વિકી કૌશલ સાથે કામ કર્યું હતું. હવે તે ટૂંક સમયમાં ફિલ્મ મોબ, ધ લેડી કિલર અને અફવા સે તક્ષકમાં જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget