શોધખોળ કરો

Alia Ranbir Baby: શું લગ્નના સમયે પ્રેગ્નેંટ હતી આલિયા ભટ્ટ? સાત મહિના બાદ આપ્યો બેબીને જન્મ

બોલિવૂડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક એવું કપલ છે જે લગ્ન બાદથી જ હેડલાઇન્સમાં રહે છે.

Alia Ranbir Baby: બોલિવૂડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક એવું કપલ છે જે લગ્ન બાદથી જ હેડલાઇન્સમાં રહે છે. આજે 6 નવેમ્બરે બંને માતા-પિતા બની ગયા છે. આલિયાએ એક બાળકીને જન્મ આપ્યો છે. આલિયા-રણબીરને માતા-પિતા બનવા માટે સામાન્ય માણસથી લઈને સ્ટાર્સ સુધી સતત અભિનંદન મળી રહ્યા છે. સાથે જ KRKએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા છે.

કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકે તેના વિવાદાસ્પદ ટ્વીટ માટે જાણીતો છે, જ્યારે હવે આલિયા માતા બની ગઈ છે, તેણે આ અવસર પર તેને અભિનંદન આપતા ટ્વીટ પણ કરી, સાથે જ લખ્યું કે આલિયા-રણબીર સાત મહિનામાં માતા-પિતા બની ગયા છે.

કેઆરકેએ ટ્વિટમાં શું લખ્યું?

KRKએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, "રણબીર કપૂર અને આલિયા ભટ્ટને 7 મહિનામાં એક સુંદર દીકરીના માતા-પિતા બનવા બદલ અભિનંદન."

તમને જણાવી દઈએ કે, રણબીર-આલિયા એપ્રિલ 2022માં લગ્નના બંધનમાં બંધાયા હતા અને ત્યારબાદ જૂનમાં આલિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે જ સમયે, લગ્નના સાત મહિના પછી એક પુત્રીએ તેમના જીવનમાં પગલાં પાડ્યાં છે.

યુઝર્સે આવી પ્રતિક્રિયાઓ આપી...

કેઆરકેના આ ટ્વિટ પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે અને લોકો લખી રહ્યા છે કે લગ્ન સમયે આલિયા બે મહિનાની ગર્ભવતી હતી. KRKના આ ટ્વીટનો જવાબ આપતા એક યુઝરે લખ્યું, "લગ્ન સમયે તે બે મહિના પ્રેગ્નેંટ હતી."

તે જ સમયે, ઘણા યુઝર્સે KRK ને ટ્રોલ પણ કર્યો છે. એક યુઝરે KRK માટે લખ્યું, "જ્યારે તમે તેમને અભિનંદન આપી રહ્યા હોવ ત્યારે શું 7 મહિનાનો ઉલ્લેક કરવો જરૂરી હતો?." તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, "તમારે દરેક બાબતમાં ઉલટું બોલવાની જરૂર કેમ છે."

આલિયાએ મુંબઈની KHN રિલાયન્સ હોસ્પિટલમાં એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. જે બાદ સમગ્ર કપૂર પરિવારમાં ઉજવણીનો માહોલ છે. આલિયાને મુંબઈના એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે રણબીર કપૂર પણ હોસ્પિટલમાં હાજર હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી

મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં સટાસટી બોલી ગઈ! ભાજપ અને NCP-SP સમર્થકો બાખડ્યા, Video થયો વાયરલ

સૌરાષ્ટ્રના વાહનચાલકોને મોટી રાહત: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ નિવારવા કડક પગલાં, NHAIની મોટી જાહેરાત

IND vs ENG ટેસ્ટ શ્રેણીમાં ભારતને મોટો આંચકો: ઘાતક બોલર થયો ઘાયલ, ચોથી મેચ પહેલા ટીમની ચિંતા વધી
IND vs ENG ટેસ્ટ શ્રેણીમાં ભારતને મોટો આંચકો: ઘાતક બોલર થયો ઘાયલ, ચોથી મેચ પહેલા ટીમની ચિંતા વધી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુકાની બદલાયા મળશે સફળતા?
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ કે પોઈઝન?
Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ તમારૂ!
BIG News on Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ આ ઓબીસી નેતાને બનાવાયા પ્રમુખ
Ahmedabad Police: અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના PSI વિવાદમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં સટાસટી બોલી ગઈ! ભાજપ અને NCP-SP સમર્થકો બાખડ્યા, Video થયો વાયરલ
મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં સટાસટી બોલી ગઈ! ભાજપ અને NCP-SP સમર્થકો બાખડ્યા, Video થયો વાયરલ
સૌરાષ્ટ્રના વાહનચાલકોને મોટી રાહત: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ નિવારવા કડક પગલાં, NHAIની મોટી જાહેરાત
સૌરાષ્ટ્રના વાહનચાલકોને મોટી રાહત: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ નિવારવા કડક પગલાં, NHAIની મોટી જાહેરાત
IND vs ENG ટેસ્ટ શ્રેણીમાં ભારતને મોટો આંચકો: ઘાતક બોલર થયો ઘાયલ, ચોથી મેચ પહેલા ટીમની ચિંતા વધી
IND vs ENG ટેસ્ટ શ્રેણીમાં ભારતને મોટો આંચકો: ઘાતક બોલર થયો ઘાયલ, ચોથી મેચ પહેલા ટીમની ચિંતા વધી
જિલ્લા-તાલુકા પંચાયતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, જાણો ગામડાના લોકોને શું થશે લાભ

આજે સોનું અને ચાંદી સસ્તું થયું: સતત ત્રીજા દિવસે ભાવ ઘટ્યા, ચાંદી ₹4,500 ગબડી! જાણો આજના લેટેસ્ટ ભાવ

બિસ્માર રસ્તાઓ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગને લઈ હાઈકોર્ટે તંત્રનો લીધો ઉધડો:
બિસ્માર રસ્તાઓ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગને લઈ હાઈકોર્ટે તંત્રનો લીધો ઉધડો: "વચનો નહીં, પરિણામ જોઈએ!"
કીર્તિ પટેલને વધુ એક ફટકો! હત્યાના પ્રયાસ કેસમાં કોર્ટે આપ્યો મોટો આદેશ, જાણો શું છે આ મોટા સમાચાર?

Embed widget