શોધખોળ કરો

Pics: દરિયાની વચ્ચોવચ યલો બિકીનીમાં રેસ્ટ કરતી દેખાઇ જ્હાન્વી, બૉલ્ડ તસવીરો વાયરલ

જ્હાન્વી કપૂરની જે તસવીરોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. 

Janhvi Kapoor Latest Pics: બી ટાઉન એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ માલદીવ ટ્રિપ પર છે. આ બધાની વચ્ચે જ્હાન્વી કપૂરે પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે. બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી હાલના સમયમાં માલદીવમાં વેકેશનમાં વેકેશન એન્જૉય કરવા પહોંચી છે. આવામાં જ્હાન્વીની લેટેસ્ટ તસવીરોએ ધમાલ મચાવી દીધી છે.  

ખરેખરમાં, જ્હાન્વી કપૂરની જે તસવીરોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. જ્હાન્વી કપૂરની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે બિકીનીમાં જ્હાન્વી પોતાની હૉટનેસનો જલવો બિખેરી રહી છે. આ હૉટ અંદાજ પર ફેન્સ ફિદા થઇ ગયા છે.

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

તસવીરોમાં જોઇએ તો, જ્હાન્વી કપૂર પિન્ક બિકીનીમાં બીચના કિનારે આરામ ફરમાવતી દેખાઇ રહી છે, આ દરમિયાન એકદમ રિલેક્સ મૂડમાં છે. તે કેમેરાની સામે એકથી ચઢિયાતા પૉઝ આપી રહી છે.

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

'મિલી સ્ટાર' એક્ટ્રેસ જ્હાન્વીના ફેન્સ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આ પહેલા પણ જ્હાન્વી પોતાની માલદીવ ટ્રિપની તસવીરો શેર કરી ચૂકી છે. 

ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસેજ માહી અને બબાલ ફિલ્મમાં જોવા મળશે. 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

Embed widget