શોધખોળ કરો

Sonakshi Sinha: ઝહીર ઈકબાલે સોનાક્ષી સિન્હાને જાહેરમાં કહ્યું, I Love You, રુમર્ડ બોયફ્રેન્ડે અનોખી રીતે બર્થ ડેની શુભેચ્છા પાઠવી

Zaheer Iqbal Wishes Sonakshi Sinha: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર ઝહીર ઈકબાલે અભિનેત્રી સોનાક્ષી માટે એક ખાસ પોસ્ટ લખી છે.

Zaheer Iqbal Wishes Sonakshi Sinha: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર ઝહીર ઈકબાલે અભિનેત્રી સોનાક્ષી માટે એક ખાસ પોસ્ટ લખી છે. એટલું જ નહીં, ઝહીર ઈકબાલે આ દરમિયાન ખુલ્લેઆમ અભિનેત્રી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Zaheer Iqbal (@iamzahero)

પહેલીવાર ઝહીરે સોનાક્ષીને પોતાના દિલની વાત જાહેરમાં કહી!

આ પહેલીવાર છે જ્યારે ઝહીર ઈકબાલે સોનાક્ષીને આઈ લવ યુ કહ્યું હતું. જોકે બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં ઝહીરની આ ખાસ પોસ્ટ સોનાક્ષી માટે ઘણી ખાસ હતી. હવે આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકો માની રહ્યા છે કે આ સોનાક્ષી અને ઝહીરના સંબંધની સત્તાવાર જાહેરાત છે.

ઝહીર ઈકબાલે આ પોસ્ટ સોનાક્ષી સિન્હા માટે કરી હતી

ઝહીરે સોનાક્ષી સાથેની તસવીરો પણ શેર કરી, જેને પોસ્ટ કરીને તેણે કેપ્શનમાં લખ્યું- Kuch toh log kahenge, logo ka kaam hai kehna Neways….You can always lean on me, You are the best,Keep “ Roaring “ and soaring always, May u see more of the world than anyone ever has, May u always live the mermaid life, Always be HAPPY, I love you. સોનાક્ષીએ ઝહીરની આ પોસ્ટ જોઈ અને પ્રતિક્રિયા આપી. સોનાક્ષીએ ઝહીરની કેટલીક ઈમોજીસ સાથેની પોસ્ટને લાઈક કરી અને ઘણા દિલ પણ આપ્યા.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની લવ સ્ટોરી

તમને જણાવી દઈએ કે, ફિલ્મ નોટબુકથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટર ઝહીર ઈકબાલની મુલાકાત સલમાન ખાન દ્વારા થઈ હતી. તે સોનાક્ષી સિન્હાને પહેલીવાર સલમાન ખાનની પાર્ટીમાં મળ્યો હતો. આ પછી બંનેની નિકટતા વધી અને પછી બંનેની મુલાકાતો શરૂ થઈ. આ પછી બંનેએ ડબલ એક્સએલ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તાજેતરમાં જ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સોનાક્ષીની વેબ સિરીઝ દહાડ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ

પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા

Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!

Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો

સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?

Embed widget