સાઉથ અભિનેત્રીએ બીચ પર બિકીનીમાં આપ્યા હૉટ પૉઝ, તસવીરો વાયરલ
સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં દરિયાકિનારે એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે
મુંબઇઃ સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બની છે. ફેન્સ તેના નવા વીડિયો સૉન્ગના કારણે તેને યાદ કરી રહ્યા છે. એક્ટ્રેસની બીચ પરની તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ હાલમાં માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, અને ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ બૉલ્ડ છે.
સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં દરિયાકિનારે એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. એક્ટ્રેસે તસવીરો શેર કરતા લખ્યું - 'ભાગ્યશાળી'. તે બીચ પર બ્લેક કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે, બૉલ્ડ પૉઝ આપતી વખતે એક્ટ્રેસે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે અને નેચરલ લૂક સાથે ડાર્ક ચશ્માં પહેરી રાખ્યા છે.
View this post on Instagram
એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ ખુબ કૉમેન્ટો કરી રહ્યાં છે, અને સાથે સાથે શેરિંગ પણ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, એક્ટ્રેસ એક્ટર પવન સિંહ સાથે ભોજપુરી મ્યુઝિક વિડિયો 'કરન્ટ'થી ખુબ ચર્ચામાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે