ફેટ ટૂ ફિટ થઇ ગઇ આ એક્ટ્રેસ, ઇન્સ્ટા પર શેર કરી નવી બિકીની લૂક વાળી ખાસ તસવીરો........
આરતી હાલમાં વર્કઆઉટ અને એક્સરસાઇઝને ખુબ મહત્વ આપે છે, તે ખુદને ફિટ રાખવા માટે ખુબ મહેનત કરી રહી છે.
મુંબઇઃ ટીવીના જાણીતી કૉમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ ટીવીની ચર્ચિત એક્ટ્રેસ છે, જોકે, છેલ્લા કેટલાય સમયથી ટીવીથી દુર છે, કોઇ શૉમાં નથી દેખાઇ, પરંતુ તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આરતી સિંહ ભલે ટીવીની દુનિયાથી દુર હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર તે ફેન્સ સાથે હંમેશા કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે. તેની તસવીરો અને વીડિયો ફેન્સની વચ્ચે ઝડપથી વાયરલ થઇ જાય છે.
તાજેતરમાં જ આરતી સિંહે પોતાની કેટલીક બિકીની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તસવીરોમાં એક્ટ્રેસ આરતી સિંહનુ ટ્રાન્સફૉર્મેશન જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા છે. આરતી હાલમાં વર્કઆઉટ અને એક્સરસાઇઝને ખુબ મહત્વ આપે છે, તે ખુદને ફિટ રાખવા માટે ખુબ મહેનત કરી રહી છે. ખાસ વાત છે કે, હાલની આરતી અને પહેલાની આરતીમાં જમીન આસમાનનો ફરક પડી ગયો છે.
View this post on Instagram
તાજેતરમાં જ વાયરલ થયેલી તસવીરોમાં આરતીનો લૂક કેર વર્તાવી રહ્યો છે, તે એકદમ બૉલ્ડ અને હૉટ લાગી રહી છે, તેની તસવીરોમાં સેક્સી લૂક અને હૉટનેસનો તડકો જોવા મળી રહ્યો છે.આરતીની આ તસવીરોમાં તે પોતાનુ પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરી રહી છે, જેના પર ફેન્સ પણ ફિદા છે.
View this post on Instagram
આરતી સિંહના વર્કઆઉટની વાત કરીએ તો, એક્ટ્રેસ ટીવીના સૌથી ચર્ચિત રિયાલિટી શૉ 'બિગ બૉસ 13'માં એક કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. સિઝનમાં તે નંબર 4 પર રનરઅપ રહી હતી. ટીવી એક્ટ્રેસ આરતી સિંહ 'વારિસ', 'બઢો બહૂ', 'ઉતરન', 'સંતોષી માં' જેવી હિટ સીરિયલોમાં કામ કરી ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram