ટીવીની ત્રણેય નાગિન એકસાથે આવી ડાન્સ કરવા, પછી કર્યો એવો ડાન્સ કે ફેન્સ પણ રહી ગયા દંગ, જુઓ વીડિયો
હવે ફરી એકવાર ટીવીની આ ત્રણેય નાગિન એકસાથે જોવા મળી છે, સુરભિ ચંદાનાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ત્રણેય નાગિન સુરભિ, કૃષ્ણા અને અદા ખાન એકસાથે જોવા મળી રહી છે.
મુંબઇઃ એકતા કપૂર (Ekta Kapoor)ના સુપરનેચરલ શૉ નાગિન (Naagin)ની દરેક સિઝન ફેન્સને ખુબ પસંદ આવે છે. શૉના દરેક સિઝનમાં એકતા કપૂર એક નવી નાગિન લઇને આવે છે, જે ટીવીની દુનિયામાં છવાઇ જાય છે. નાગિનની ભૂમિકામાં પછી ભલે સુરભિ ચંદાના (Surbhi Chandna) હોય, અદા ખાન (Ada Khan) કે કૃષ્ણા મુખર્જી (krishna Mukherjee) હોય. દરેક એક્ટ્રેસે પોતાની ભૂમિકાથી ફેન્સનુ દિલ જીતી લીધી છે.
હવે ફરી એકવાર ટીવીની આ ત્રણેય નાગિન એકસાથે જોવા મળી છે, સુરભિ ચંદાનાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ત્રણેય નાગિન સુરભિ, કૃષ્ણા અને અદા ખાન એકસાથે જોવા મળી રહી છે. આ ત્રણેય સાથે મળીને ધમાલ મચાવી રહી છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સુરભિ ચંદાનાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ત્રણેય નાગિન ડાન્સ કરતી દેખાઇ રહી છે. આમાં સુરભિ, અદા અને કૃષ્ણા છે. સુરભિએ એક ગ્લેમરસ અવતારમાં વીડિયો શેર કર્યો છે. જેમાં ત્રણેય એક્ટ્રેસ પહેલા પૉઝ આપે છે અને બાદમાં રેમ્પ વૉક કરે છે.
View this post on Instagram
સુરભિએ વીડિયો શેર કરતા લખ્યું- અમારુ હેલ્લો તમારા હેલ્લો કરતા અલગ છે. થ્રૉબેક મારી ગર્લ્સ સાથે. વીડિયોમાં સુરભિ, કૃષ્ણા અને અદા ખાન યલો કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે.
આ પણ વાંચો......
ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....
Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી
પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ
યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે