![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને એક્ટ્રેસે કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, તસવીરોમાં જુઓ બિન્દાસ લૂક........
તાજેતરમાં જ ગરિમા ચૌરસિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શેર કરી છે, જેમાં તે ઓલ બ્લેક લૂકમાં દેખાઇ રહી છે.
![બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને એક્ટ્રેસે કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, તસવીરોમાં જુઓ બિન્દાસ લૂક........ garima chaurasia wear black crop top dress with transparent look on internet બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને એક્ટ્રેસે કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, તસવીરોમાં જુઓ બિન્દાસ લૂક........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/9a0a363b8a26d2ca94cfa8ca62c7f0891658479529_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Garima Chaurasia: ટિકટૉકથી પોતાની કેરિયરની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસ ગરિમા ચૌરસિયા આજકાલ સોશ્યલ મીડિયા પર ફરી એકવાર છવાઇ ગઇ છે. ગરિમા ચૌરસિયા પોતાના દમદાર વીડિયોના કારણે ફેન્સનુ મનોરંજન તો કરે જ છે, સાથે સાથે પોતાની દમદાર ફેશન સેન્સથી લાખો લોકોને પોતાના દિવાના પણ બનાવી લે છે.
તાજેતરમાં જ ગરિમા ચૌરસિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શેર કરી છે, જેમાં તે ઓલ બ્લેક લૂકમાં દેખાઇ રહી છે. વાયરલ થઇ રહેલી તસવીરોમાં ગરિમા ચૌરસિયાએ બ્લેક ક્રૉપ ટૉપની સાથે ટ્રાન્સપરેન્ટ પ્લાઝો પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. ગરિમા ચૌરસિયા આ ફોટોશૂટમાં એકદમ વધારે હૉટ દેખાઇ રહી છે, તેને આ ફોટોશૂટમાં કેટલાક કિલર પૉઝ આપ્યા છે.
View this post on Instagram
એક્ટ્રેસની નમકીન અદાઓ કોઇને પણ પોતાના દિવાના બનાવી શકે છે, દરેક બીજી તસવીરમાં તે પોતાની ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની વાત કરીએ તો ગરિમા ચૌરસિયા મોટી મોટી બૉલીવુડ હીરોઇનોને પણ આ રેસમાં પાછળ પાડી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 14 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.........
Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ
Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર
Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)