શોધખોળ કરો
બેંકમાં ખાતું નહીં હોય તો પણ મળશે ડેબિટ કાર્ડ, જાણો કેવી રીતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/26113012/6-sbi-atm-debit-card.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નવી દિલ્હીઃ 500 અને 1000 રૂપિયાની નોટબંધી બાત સરકાર પ્લાસ્ટિક મીને પ્રોત્સાહન આપવાના તમામ વિકલ્પો પર કામ કરી રહી છે. તે અંતર્ગત જ જો તમારી પાસે બેંકમાં ખાતું નહીં હોયતો પણ બેંક તમને ડેબિટ કાર્ડ આપશે. સરકારના નિર્દેશ પર ટૂંકમાં જ તમામ બંક આ સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેને પ્રી રિચાર્જ ડેબિટ કાર્ડ સેવા એવું નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડમાં એક નક્કી રકમ સુધી રૂપિયા જમા કરાવી શકાશે. લોકો તેનો ઉપયોગ પ્લાસ્ટિક મની તરીકે કરી શકશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/26113022/2-Around-32-lakh-debit-card-holders-in-India-have-been-affected-in-Bank-Financial-Data-Breach.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ 500 અને 1000 રૂપિયાની નોટબંધી બાત સરકાર પ્લાસ્ટિક મીને પ્રોત્સાહન આપવાના તમામ વિકલ્પો પર કામ કરી રહી છે. તે અંતર્ગત જ જો તમારી પાસે બેંકમાં ખાતું નહીં હોયતો પણ બેંક તમને ડેબિટ કાર્ડ આપશે. સરકારના નિર્દેશ પર ટૂંકમાં જ તમામ બંક આ સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેને પ્રી રિચાર્જ ડેબિટ કાર્ડ સેવા એવું નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડમાં એક નક્કી રકમ સુધી રૂપિયા જમા કરાવી શકાશે. લોકો તેનો ઉપયોગ પ્લાસ્ટિક મની તરીકે કરી શકશે.
2/4
![કેન્દ્રીય નાણાં મંત્રાલય તરફથી તમામ બેંકોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે જે લોકોની પાસે બેંક ખાતું નથી પરંતુ તેની પાસે આધાર કાર્ડ અથવા કોઈપણ માન્ય ઓળકનો પૂરાવો હોય તો તેને પ્રી રિચાર્જ ડેબિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રાલય તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈની પાસે બેંક ખાતું છે તો તેની સાથે આ કાર્ડને લિંક કરી દેવામાં આવશે. તેના માટે કાર્ડ મેળવનાર વ્યક્તિએ એક અરજી કરવી પડશે. તેમાં એક મર્યાદા સુધી રકમ નક્કી કરી દેવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/26113012/6-sbi-atm-debit-card.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રીય નાણાં મંત્રાલય તરફથી તમામ બેંકોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે જે લોકોની પાસે બેંક ખાતું નથી પરંતુ તેની પાસે આધાર કાર્ડ અથવા કોઈપણ માન્ય ઓળકનો પૂરાવો હોય તો તેને પ્રી રિચાર્જ ડેબિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રાલય તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈની પાસે બેંક ખાતું છે તો તેની સાથે આ કાર્ડને લિંક કરી દેવામાં આવશે. તેના માટે કાર્ડ મેળવનાર વ્યક્તિએ એક અરજી કરવી પડશે. તેમાં એક મર્યાદા સુધી રકમ નક્કી કરી દેવામાં આવશે.
3/4
![સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, જો કોઈ વ્યક્તિના પિતા અથવા માતા અથવા કોઈ પારિવારિક સભ્યના નામથી કોઈ ખાતું છે તો તેનું કાર્ડ તે ખાતા સાથે લિંક કરવામાં આવશે. જો આ પ્રકારનું કોઈ ખાતું ન હોય તો તેને આધાર કાર્ડ અથવા કોઈપણ માન્ય ઓળખના પૂરાવાની સાથે અરજી કરી શકશે. જેમ કે બેંક ક્રેડિટ કાર્ડ આપતા સમયે પ્રક્રિયાનું પાલન કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/26113009/5-sbi-atm-debit-card.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, જો કોઈ વ્યક્તિના પિતા અથવા માતા અથવા કોઈ પારિવારિક સભ્યના નામથી કોઈ ખાતું છે તો તેનું કાર્ડ તે ખાતા સાથે લિંક કરવામાં આવશે. જો આ પ્રકારનું કોઈ ખાતું ન હોય તો તેને આધાર કાર્ડ અથવા કોઈપણ માન્ય ઓળખના પૂરાવાની સાથે અરજી કરી શકશે. જેમ કે બેંક ક્રેડિટ કાર્ડ આપતા સમયે પ્રક્રિયાનું પાલન કરે છે.
4/4
![મંત્રાલયના અધિકાર અનુસાર આ યોજના અંતર્ગત એક ખાતા પર વધુમાં વધુ પાંચ કાર્ડ જારી કરવામાં આવશે. તેની સાથે જ સગીરને પણ પ્રી રિચાર્જ ડેબિટ કાર્ડ આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, કાર્ડના રિચાર્જની મહત્તમ અને લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી પરંતુ તે બાદમાં નક્કી કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/26113002/4-sbi-atm-debit-card1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંત્રાલયના અધિકાર અનુસાર આ યોજના અંતર્ગત એક ખાતા પર વધુમાં વધુ પાંચ કાર્ડ જારી કરવામાં આવશે. તેની સાથે જ સગીરને પણ પ્રી રિચાર્જ ડેબિટ કાર્ડ આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, કાર્ડના રિચાર્જની મહત્તમ અને લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી પરંતુ તે બાદમાં નક્કી કરવામાં આવશે.
Published at : 26 Nov 2016 11:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)