![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health Tips:ત્વચા લાલાશની સાથે સોજો આવી જતો હોય તો સાવધાન આ બીમારીના છે સંકેત
શરીરમાં જ્યારે કોઇ ભાગ ફુલવા લાગે છે તો તેમા સોજો આવી જાય છે. મેડિકલ ભાષામાં તેને અડિમા કહે છે. હ્યુમન સીરમ એલ્બુમિનની ઉણપના કારણે થાય છે. જો આવા લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.
![Health Tips:ત્વચા લાલાશની સાથે સોજો આવી જતો હોય તો સાવધાન આ બીમારીના છે સંકેત If the skin becomes swollen along with redness, be careful, this is a sign of the disease Health Tips:ત્વચા લાલાશની સાથે સોજો આવી જતો હોય તો સાવધાન આ બીમારીના છે સંકેત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/f55ac7e0e466b9e7942805dcb9a3fb43166512422638881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health Tips:શરીરમાં જ્યારે કોઇ ભાગ ફુલવા લાગે છે તો તેમા સોજો આવી જાય છે. મેડિકલ ભાષામાં તેને અડિમા કહે છે. હ્યુમન સીરમ એલ્બુમિનની ઉણપના કારણે થાય છે. જો આવા લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.
જો ત્વચા પર લાલ ડાઘ થઇ જાય, નખ પર નિશાન જોવા મળતાં હોય તેમજ સિઝનલ સમસ્યા સિવાય પણ સ્કિન ફાટી જતી હોય ડ્રાય થઇ જતી હોય, ત્વચા પર ચીરા પડી જતાં હોય અને નખ પણ નબળા થઇ જાય છે. આ તમામ લક્ષણો પ્રોટીનની કમીના કારણે હોઇ શકે છે.
માંસપેશીઓ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં પ્રોટીનની સપ્લાય ઓછી થવા લાગે છે તો શરીરમાં બોડી ફંકશન અને જરૂરી ઉતકો માટે હાંડકાથી પ્રોટીન લેવા માંડે છે. પ્રોટીનની કમી આપણી માંસપેશીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી પરંતુ હાકડા પણ નબળા પડવા માંડે છે.જેના કારણે જ તેના તૂટવાથી ફેક્ચરનું જોખમ વધી જાય છે.
પ્રોટીનની ઉણપી અસર ઇમ્યુન સિસ્ટમ પર જોવા મળે છે. ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થતાં ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. ડોક્ટરનું કહેવું છે કે, પ્રોટીનની ઉણપના કારણે ઇમ્યુન ફંકશનમાં મુશ્કેલી શરૂ થઇ જાય છે. એ સ્ટડી મુજબ વૃદ્ધ લોકોમાં સતત 6 સપ્તાહ સુધી પ્રોટીનનો અભાવ ઇમ્યુનિટી સિસ્ટમ પર ખરાબ અસર પાડે છે.
બોન કેન્સરના આ છે 6 સંકેત
- બોન કેન્સરના આ છે 6 સંકેત
- જો આ લક્ષણ દેખાય તો સાવધાન
- આ લક્ષણોને ન કરો ઇગ્નોર
- સોજો અને દુખાવો ચિંતાજનક છે
- અચાનક વજન ઓછું થઇ જવું
- ઓછા કામે વધુ થકાવટ લાગવી
- રાત્રે વધુ પરસેવો થવો
- ચાલવામાં મુશ્કેલી થવી
- હાડકામાં તીવ્ર દુખાવો થવો
- આ લક્ષણો બોન કેન્સરના હોઇ શકે છે
Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)