![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ સેલેબ્સ ગૂડ લક માટે પહેરે છે આ જ્યોતિષ રત્ન, જાણો કોના માટે શું છે લકી ચાર્મ
આજે અમે તમને એવા કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જેઓના લકી ચાર્મ વીંટીના રત્ન તો બ્રેસલેટનો નંગ છે. જે તે હંમેશા પહેરે છે.
![આ સેલેબ્સ ગૂડ લક માટે પહેરે છે આ જ્યોતિષ રત્ન, જાણો કોના માટે શું છે લકી ચાર્મ ranbir Kapoor deepika padukone hrithik roshan know about Bollywood stars lucky charm આ સેલેબ્સ ગૂડ લક માટે પહેરે છે આ જ્યોતિષ રત્ન, જાણો કોના માટે શું છે લકી ચાર્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/09/090e6a34e2f38429e0fbb9d4f59a3627_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bollywood Stars Lucky Charm: આજે બોલિવૂડના કેટલાક સ્ટાર્સ એવા છે જેમને નસીબની સાથે-સાથે મહેનત પર પણ પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે આ સ્ટાર્સ પોતાનું નસીબ ચમકાવવામાં કોઈ કસર છોડતા નથી. આ ક્રમમાં, આજે અમે તમને એવા કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જેઓના લકી ચાર્મ વીંટીના રત્ન તો બ્રેસલેટનો નંગ છે. જે તે હંમેશા પહેરે છે.
સારા નસીબ અને નકારાત્મકતાથી બચવા માટે સલમાન ખાન હાથમાં બ્રેસલેટ પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્રેસલેટ સલમાનને તેના પિતા સલીમ ખાને આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે બ્રેસલેટમાં ફિરોઝ સ્ટોન છે તે તેની આસપાસ નકારાત્મકતાને દૂર કરી દે છે.
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ગૂડ લક માટે નીલમ પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભના પિતા હરિવંશ રાય બચ્ચને તેમને આ નીલમ સ્ટોન પહેરાવ્યો હતો.
રિતિક રોશન તેના એક વધારાના અંગૂઠાને લકી માને છે. હા, રિતિક પાસે એકને બદલે 2 અંગૂઠા છે. અભિનેતાએ સર્જરી દ્વારા આ અંગૂઠો કાઢવાની ના પાડી દીધી છે.
દીપિકા પાદુકોણ પણ નસીબમાં ઘણો વિશ્વાસ રાખે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી તેની કોઈપણ ફિલ્મની રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેવાનું અને વિઘ્નહર્તાના આશિષ લેવાનું ભૂલતી નથી.
અભિનેતા રણબીર કપૂર પણ નસીબમાં ઘણો વિશ્વાસ રાખે છે. આઠ નંબરને તે પોતાના માટે લકી નંબર માને છે. આ જ કારણ છે કે અભિનેતાની કારના નંબર પણ 8થી શરૂ થાય છે.
ઘરમાં આ વસ્તુ રાખવાથી ધનની થાય છે હાનિ, નકારાત્મક ઉર્જાનો થાય છે સંચાર
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઇએ
- કેટલીક વસ્તુથી નકારાત્કમ ઉર્જાનો સંચાર થાય છે
- જેનાથી ઘરમાં ધન હાનિ થાય છે અને બરકત નથી રહેતી
- તૂટેલો કાચ કે વાસણને ક્યારેય ઘરમાં ન રાખો
- મહાભારતનું ચિત્ર પણ ઘરમાં ન રાખવું જોઇએ
- નટરાજની મૂર્તિને પણ ક્યારેય ઘરમાં ન રાખો
- ઘરમાં ક્યારેય 2 સાવરણી ન રાખો
- કાંટાના છોડને પણ ક્યારેય ઘરમાં ન રાખો
- બંધ ધડિયાળને પણ ઘરમાં રાખવી અશુભ છે
- લોખંડનો કટાયેલો સામાન છત પર ન રાખો
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)