શોધખોળ કરો

Weight Loss Secret:11 મહિનામાં 18 કિલો વજન ઘટાડવાના આ છે 4 મોટા રાજ, જાણો Four સ્ટેપ્સ

Weight Loss Secret: વજન ઘટાડનાર યુવતીએ પોસ્ટમાં જણાવ્યું કે,તેણે 11 મહિનામાં 18 કિલો વજન ઘટાડ્યું. તે કહે છે કે વજન ઘટાડવા માટે ધીરજ સૌથી જરૂરી છે

Weight Loss Secret:જે લોકોએ વજન ઘટાડ્યું છે તેમની વજન ઘટાડવાની ટિપ્સ જાણવામાં તમને ખૂબ જ રસ હશે. એક યુવતીએ મેડી નામના તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વજન ઘટાડવાનું આવું જ એક રહસ્ય શેર કર્યું છે. યુવતીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે વજન ચાર વસ્તુઓથી ઘટાડી શકાય છે.

યુવતીએ પોસ્ટમાં જણાવ્યું કે તેમણે 11 મહિનામાં 18 કિલો વજન કેવી રીતે  ઘટાડ્યું. તેણે પોસ્ટમાં એ પણ જણાવ્યું કે પૌષ્ટિક આહાર, કસરત અને માનસિક સ્વાસ્થ્ય વજન ઘટાડવામાં કેટલી મદદ કરે છે. યુવતી કહે છે કે યોગ્ય માનસિકતા અને દિનચર્યાથી વજન ધીમે ધીમે અને કાયમી ધોરણે ઘટાડી શકાય છે.

View this post on Instagram
 
A post shared by @madyy_tsey

પ્રથમ સ્ટેપ

સ્નાયુઓના વિકાસ અને ચયાપચય વધારવા માટે તે નિયમિતપણે કાર્ડિયો કસરતો કરતી હતી. કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી કેલરી બર્ન કરવામાં અને એકંદર ફિટનેસમાં સુધારો કરવામાં મદદ મળે છે.

બીજું સ્ટેપ્સ

યુવતીએ પોસ્ટમાં જણાવ્યું કે તે દરરોજ ત્રણ લીટર પાણી પીતી હતી. પાણી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આ ઓછું ખોરાક ખાવામાં અને ઓછી કેલરીનો વપરાશ કરવામાં મદદ કરે છે. પાણી પીવાથી ભૂખ પણ  ઓછી લાગે છે.

ત્રીજું સ્ટેપ્સ

80 ટકા પૌષ્ટિક ખોરાક ખાવાથી જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. 20 ટકા મનપસંદ ખોરાક માટે રાખવામાં આવે છે. આમ કરવાથી વધુ ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે.                                                                     

ચોથું સ્ટેપ્સ

દર 10 દિવસે, તે ફોટોગ્રાફ્સ લેતી અને તપાસ કરતી કે શું ફેરફારો થયા છે. નિયમિતપણે ફોટોગ્રાફ્સ લેવાથી શરીરમાં થતા ફેરફારોની ખબર પડે છે અને આત્મવિશ્વાસ વધે છે. તે કહે છે કે વજન ઘટાડવા માટે ધીરજ સૌથી જરૂરી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget