શોધખોળ કરો

Numerology: જે યુવતીની જન્મ તારીખ આ ચારમાંથી કોઇ પણ એક હશે, તેમના જીવનમાં નથી રહેતી ધનની કમી

Numerology Lucky Number: કેટલીક યુવતીઓ પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે યુવતીઓની જન્મતારીખ 3, 12, 21 અને 30 છે તેમને તેમનો મૂલાંક 3 માનવામાં આવે છે. આ મૂલાંકની કન્યાઓને ભાગ્યમાં ખૂબ જ સમૃદ્ધી હોય છે.  તેમને જીવનમાં તમામ પ્રકારની  સુખ-સુવિધાઓ મળે છે. તેમની માઇન્ડ શાર્પ હોય છે અને ખૂબ જ મહેનતુ પણ હોય છે, જેના કારણે તેમને દરેક કામમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના હોય છે. તેઓ જે કામ કરવાનું નક્કી કરે છે તે કરીને તેઓ શ્વાસ લે છે. તે હઠીલા અને બાધ્યતા પણ માનવામાં આવે છે. તેમની એકાગ્રતા શક્તિ ઘણી સારી હોય છે.

મૂલાંક નંબર 3 વાળી યુવતીઓ હોશિયાર હોય છે, તેમને કોઈ મૂર્ખ બનાવી શકતું નથી. તેઓ તેમના મનમાં જે આવે છે તે કરે છે. તેમને કોઈની સામે નમવું બિલકુલ પસંદ નથી. તેમનો સ્વભાવ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. તે તેમના સ્વજનોને  ખૂબ પ્રેમ કરે છે અને તેમનો ખૂબ આદર કરે છે. તે હંમેશા બીજાને મદદ કરવા તત્પર  રહે છે.

પૈસાની દ્રષ્ટિએ તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.એવું કહેવાય છે કે તેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. જેના કારણે તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેઓ જે પણ કામમાં હાથ  પર લે છે. તેને સફળ કરીને જ જંપે છે.  તે તેના પતિ માટે ખૂબ જ નસીબદાર સાબિત થાય છે. જો તેનો પતિ તેના નામે બિઝનેસ કરે છે, તો તેને ઘણો ફાયદો થવાની સંભાવના છે. તેઓ ખૂબ જ સામાજિક છે. તે કોઈને પણ પળવારમાં પોતાનો મિત્ર બનાવી શકે છે.

તેમને દરેક કામમાં ભાગ્યનો પૂરો સાથ મળે છે. તેઓ નોકરી અને વ્યવસાય બંનેમાં શાનદાર પર્ફોમ કરે છે.   તેમને જીવનમાં નામ અને પૈસા બંને મળે છે. દરેક જગ્યાએ તે પોતાની આગી  ઓળખ ઉભી કરે છે. જો  કોઈ વ્યક્તિ તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો તેઓ તેને બિલકુલ સહન કરી શકતા નથી. તેઓ નિર્ભય અને હિંમતવાન છે. તેમનું જીવન સંઘર્ષમય છે. તેઓ તમામ સંઘર્ષોનો સામનો કરીને વિજય મેળવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી

ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ

શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર

Embed widget