શોધખોળ કરો

ભારતીય કંપનીની આ બાઈક 3 વર્ષ વાપર્યા પછી કંપની જ 85 હજારમાં પાછી ખરીદી લેશે, જાણો શું છે બાઈકની કિંમત ? શું છે ખાસિયત ?

આ સ્કૂટર મોડલની ડિલીવરી દિવાળી સુધી શરૂ થઈ જશે.

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહન કંપની એથર એનર્જીએ આગામી મહિને ડિલીવર થનાર પોતાના 450X ઈ-સ્કૂકટર મોડલના વેચાણ માટે ‘એશ્યોર્ડ બાયબેક સ્કીમ’ રજૂ કરી છે. ઘરેલુ ઈ-વ્હીકલ બજારમાં આ પ્રકારની પ્રથમ ઓફર છે. એથર એનર્જીના સહ સંસ્થાપક અને મખ્ય કાર્યકારી અધિકારી તરૂણ મેહતાએ કહ્યું કે, દેશમાં ઈ-વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે કંપનીએ આ યોજના રજૂ કરી છે. એશ્યોર્ડ બાયબેક સ્કીમ અંતર્ગત કંપની ત્રણ વર્ષ પૂરા થયા બાદ એથર 450X ઈ-સ્કૂટરને 85,000 રૂપિયામાં ચોક્કસ બાયબેક કરી ફરીથી ખરીદી લેશે. એથર એનર્જીમાં દેશની સૌથી મોટી ટૂવ્હીલર કંપની હીરો મોટોક્રોપનો 34.58 ટકા હિસ્સો છે. એથર 450Xને જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ કોવિડ 19ને કારણે તેની ડિલિવીરમાં વિલંબ થયો. હવે આ સ્કૂટર મોડલની ડિલીવરી દિવાળી સુધી શરૂ થઈ જશે. કંપની પહેલા જ કહી ચૂકી છે કે એથર 450X બેંગલુરુ, ચેન્નઈ, હૈદ્રાબાદ, મુંબઈ, પુણે, દિલ્હી, અમદાવાદ, કોચ્ચિ, કોલકાતા અને કોયમ્બટૂર આ 10 શહેરોમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. એથર એનર્જીએ આ યોજનાની સાથે સાથે Ather 450+ મોડલની કિંતમાં 9,000 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. હવે આ મોડેલની નવી એક્સ-શોરૂમ કિંમત રૂ.1,39,990 છે. અગાઉ આ સ્કુટરની કિંમત 1.49 લાખ રૂપિયા હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?

ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો

કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 

15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું

કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 

Embed widget