શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar News: સરકારી અધિકારીનું અપહરણ કરી 25 લાખની માંગી ખંડણી, જાણો વિગત
ચિલોડા પોલીસે માણસા પાસેથી અપરણહકર્તાની અટકાયત કરી હતી. ભોગ બનનાર સરકારી અધિકારી રમણલાલ વસાવાને પણ છોડાવવામાં આવ્યા..
Ganhinagar News: ગાંધીનગરના ગીયોડ પાસેથી એક સરકારી અધિકારીનું (government officer abducted) અપહરણ કરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. ખાનગી સ્વીફ્ટ ગાડીમાં (swift car) આવેલા વ્યક્તિઓએ અપરણ કર્યું હતું. રમણલાલ વસાવા (Ramanlal Vasasa) નામના પાલનપુર ખાતેના ઉદ્યોગ કમિશ્નરનું (palanpur udyog commissioner) અપહરણ કરી 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ચિલોડા પોલીસે માણસા (Mansa) પાસેથી અપરણહકર્તાની અટકાયત કરી હતી. ભોગ બનનાર સરકારી અધિકારી રમણલાલ વસાવાને પણ છોડાવવામાં આવ્યા. પોલીસ દ્વારા બંનેને હાલ ગાંધીનગર (gandhinagar police) ખાતે લાવીને વધુ તપાસ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion