શોધખોળ કરો

Local Body Election Result 2025: આ જગ્યાએ ચૂંટણીના પરિણામ બાદ લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી કરાઈ, વીડિયો વાયરલ થયો 

ખેડામાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા. મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ નજીક  આ ઘટના બની હતી.

Local Body Election Result 2025 :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે.  ખેડામાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો

મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ નજીક  આ ઘટના બની હતી. મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી. હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.  ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર લહેરાવ્યા હતા. 

બે ઈસમોની અટકાયત કરવામાં આવી

સમગ્ર અહેવાલ અનુસાર,  મહેમદાવાદ નગરપાલિકામા લોરેન્સ બિશ્નોઇના બેનરો સાથેનો વિડિયો વાઇરલ થયો છે.  સોનાવાલા હાઇસ્કુલ પાસે ઘટના બની હતી. ચૂંટણીનું પરિણામ જાહેર થતાં બેનરો સાથે ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ બતાવ્યો હતો.  લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર વાળો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોરેન્સના બેનર ફરકાવનાર બે ઈસમોની અટકાયત કરવામાં આવી છે.  મહેમદાવાદ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.  આ બન્ને લોરેન્સ જોડે સંપર્કમાં છે કે કેમ ! તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. ભાજપના વિજેતા ઉમેદવાર લોરેન્સના સંપર્કમા છે કે કેમ! તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે.  

5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.                                

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.  

Local Body Election Result 2025: ધોરાજી પાલિકામાં BJPનો ભગવો લહેરાયો, જાણો કેટલી બેઠકો જીતી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
નવરાત્રિ પહેલાં ‘ઓપરેશન સિંદૂર’ પર દેશભક્તિ ગરબો લોન્ચ, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગરબો શેર કર્યો
નવરાત્રિ પહેલાં ‘ઓપરેશન સિંદૂર’ પર દેશભક્તિ ગરબો લોન્ચ, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગરબો શેર કર્યો
IND vs PAK: સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? બે મોટા ફેરફાર થવાની સંભાવના
IND vs PAK: સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? બે મોટા ફેરફાર થવાની સંભાવના
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા: 'પરિવારો માટે મુશ્કેલ...'
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા: 'પરિવારો માટે મુશ્કેલ...'
Advertisement

વિડિઓઝ

Dudhdhara Dairy Election : સહકારી ક્ષેત્રમાં ભાજપની મેન્ડેટ પ્રથાનો દબદબો, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ :ફડાકાની ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રિ પહેલા દિવાળી જેવી ખુશી
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં આપણું ભવિષ્ય શું?
Saurashtra Rain:  સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
નવરાત્રિ પહેલાં ‘ઓપરેશન સિંદૂર’ પર દેશભક્તિ ગરબો લોન્ચ, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગરબો શેર કર્યો
નવરાત્રિ પહેલાં ‘ઓપરેશન સિંદૂર’ પર દેશભક્તિ ગરબો લોન્ચ, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગરબો શેર કર્યો
IND vs PAK: સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? બે મોટા ફેરફાર થવાની સંભાવના
IND vs PAK: સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? બે મોટા ફેરફાર થવાની સંભાવના
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા: 'પરિવારો માટે મુશ્કેલ...'
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા: 'પરિવારો માટે મુશ્કેલ...'
'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ'થી ભારતને શું મળ્યું?: ટ્રમ્પના 'વિઝા બોમ્બ' પર ઓવૈસી કેન્દ્ર સરકાર પર લાલધુમ
'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ'થી ભારતને શું મળ્યું?: ટ્રમ્પના 'વિઝા બોમ્બ' પર ઓવૈસી કેન્દ્ર સરકાર પર લાલધુમ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: 'રેલ નીર' પાણીની બોટલ સસ્તી થશે, જાણો હવે 1 લિટરની કિંમત કેટલી થશે
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: 'રેલ નીર' પાણીની બોટલ સસ્તી થશે, જાણો હવે 1 લિટરની કિંમત કેટલી થશે
સ્મૃતિ મંધાનાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, વનડેમાં સૌથી ઝડપી સદી બનાવનાર ભારતીય બેટ્સમેન બની
સ્મૃતિ મંધાનાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, વનડેમાં સૌથી ઝડપી સદી બનાવનાર ભારતીય બેટ્સમેન બની
ગરબા પહેલા વરસાદનું એડવાન્સ બુકિંગ! અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, જાણો કેટલા નોરતા બગાડશે?
ગરબા પહેલા વરસાદનું એડવાન્સ બુકિંગ! અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, જાણો કેટલા નોરતા બગાડશે?
Embed widget