શોધખોળ કરો
Advertisement
Coronavirus:દિલ્હીમાં ઓપરેશન મરકજને અંજામ આપનારા 14 પોલીસકર્મી ક્વોરન્ટાઈન
રિપોર્ટ અનુસાર આ ઓપરેશનમાં લાગેલા દિલ્હી પોલીસના 14 જવાનોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હી: દિલ્હીમાં નિઝામુદ્દીનમાં મરકજમાં તબ્લીગી જમાતના લોકોને ઓપરેશનમાં લાગેલા પોલીસકર્મીઓને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. રિપોર્ટ અનુસાર આ ઓપરેશનમાં લાગેલા દિલ્હી પોલીસના 14 જવાનોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જેમના સંક્રમિત થવાની આશંકા છે. એટલા માટે સતર્કતાના પલગા લેવાયા છે.
આ જવાનો 30 અને 31 માર્ચે મરકજની ઈમારતમાં રોકાયેલા બે હજાર લોકોને કાઢવાના ઓપરેશનમાં લાગ્યા હતા. સરકારે પણ આખા ઘટનાક્રમ પર કડક પગલા લીધા છે. કેંદ્રએ તબ્લીગી જમાતના 690 બ્રિટિશ, 4 અમેરિકન, 6 ચીન અને 3 ફ્રાન્સના નાગરિક છે.
દિલ્હીની તબ્લીગી જમાતમાં આવેલા વિદેશીઓમાંથી 960ને સરકારે બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. તેમના વિઝા પણ રદ કરી દેવાયા છે. જેમાંથી 379 ઈન્ડોનેશિયાઈ, 110 બાંગ્લાદેશી, 9 બ્રિટિશ, 4 અમેરિકન, 6 ચીની અને 3 ફ્રાન્સના નાગરિક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion