શોધખોળ કરો

કોર્ટનો નિર્ણય - જો દીકરી પુખ્ત વયની હોય તો ભરણપોષણ માટે પિતા પાસેથી પૈસા માંગવાની હકદાર નથી

વાસ્તવમાં, નિવૃત્ત રેલવે કર્મચારી રમેશ ચંદ્રનો તેની પત્ની સાથે લાંબા સમયથી વિવાદ છે.

યમુનાનગર: CJM કોર્ટના આદેશને પલટાવતા ADJ કોર્ટે કહ્યું કે જો દીકરી પુખ્ત વયની હોય, ભણેલી હોય અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય, તો તે ભરણપોષણ માટે પિતા પાસેથી પૈસા માંગવાની હકદાર નથી. કોર્ટ એક પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. એક વ્યક્તિએ અપીલ કરી હતી કે 2018 માં સીજેએમ કોર્ટે દીકરીને ભરણપોષણ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો, જ્યારે દીકરી અલગ રહે છે અને પુખ્ત છે.

પંજાબ કેસરી અખબારના અહેવાલ અનુસાર યમુનાનગરમાં સીજેએમ કોર્ટના આદેશને પડકારવા માટે એડીજે નેહા નૌહરીયાની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. CJM એ કલમ 125 હેઠળ દીકરીના ભરણપોષણ માટે દર મહિને 3 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ADJ કોર્ટે પુખ્ત, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત પુત્રીને કલમ 125 હેઠળ ભરણપોષણ માટે હકદાર ગણ્યા નથી. યમુનાનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ ઐતિહાસિક ચુકાદો ઘણી રીતે મહત્વનો છે.

વાસ્તવમાં, નિવૃત્ત રેલવે કર્મચારી રમેશ ચંદ્રનો તેની પત્ની સાથે લાંબા સમયથી વિવાદ છે. પત્ની અને પુત્રી ઘણા વર્ષોથી અલગ રહે છે. કોર્ટે પત્નીને ભરણપોષણ માટે એક હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે, જ્યારે 3000 રૂપિયા દીકરીને ખર્ચ માટે આપવામાં આવી રહ્યા છે. પિતાના વકીલ સંદીપ શર્માએ જણાવ્યું કે છોકરી પુખ્ત છે, શિક્ષિત છે, તેથી તે ખર્ચ માટે હકદાર નથી. તેણે કહ્યું કે પિતાની ઉંમર 70 વર્ષની છે, તેઓ પત્નીને ખર્ચો ચૂકવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે, ખર્ચ માત્ર તે પરિસ્થિતિઓમાં આપવામાં આવે છે કે જ્યાં બાળકી સગીર હોય કે પોતાનું ભરણ પોષણ કરી શકતી ન હો.

જ્યારે છોકરીના વકીલ વિનોદ રાજોરિયાનું કહેવું છે કે, એક અપરિણીત છોકરીએ તેના પિતા પર ખર્ચ માટે કેસ દાખલ કર્યો હતો. છોકરી પુખ્ત છે, શું તે તેના પિતા પાસેથી દાવો કરી શકે છે કે નહીં. તેમણે કહ્યું કે જો દીકરી અપરિણીત હોય તો તે તેના પિતા પાસેથી ખર્ચની માંગ કરી શકે છે, પરંતુ કોર્ટે કહ્યું કે જે પુખ્ત છે, પોતાની જાળવણી કરવા સક્ષમ છે, તે ખર્ચ માગી શકે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને લડશે ચૂંટણી', સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો

India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત

Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત

15 ઓગસ્ટના દિવસે બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ,1 બાળકનું મોત,12 ઘાયલ
15 ઓગસ્ટના દિવસે બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ,1 બાળકનું મોત,12 ઘાયલ
Advertisement

વિડિઓઝ

Independence Day 2025: લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાત
Gujarat Rains Update : ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Dahod News: દાહોદના ત્રણ ખાતર ડેપોને નાયબ ખેતી નિયામકે ફટકારી નોટિસ
Independence Day 2025: પોરબંદરથી CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને લડશે ચૂંટણી', સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો
'ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને લડશે ચૂંટણી', સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
15 ઓગસ્ટના દિવસે બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ,1 બાળકનું મોત,12 ઘાયલ
15 ઓગસ્ટના દિવસે બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ,1 બાળકનું મોત,12 ઘાયલ
દારૂ,સિગારેટ કે ગાંજો... નિષ્ણાતો પાસેથી જાણો કઈ વસ્તુનો નશો છે સૌથી ખરાબ

Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ

યુવાનોને કેવી રીતે મળશે 15 હજાર રૂપિયા, જાણો PM વિકસિત ભારત યોજનાના નિયમો

બોર્ડર 2 ની રિલીઝ ડેટ કન્ફર્મ, ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, ભારત માટે લડતો જોવા મળ્યો સની દેઓલ

Embed widget