શોધખોળ કરો

Delhi Corona : હવે સંસદ ભવનમાં કોરોના બ્લાસ્ટ, એકસાથે 400 કર્મચારી-સુરક્ષાકર્મી થયા સંક્રમિત

છેલ્લા 24 કલાકમાં કૉવિડથી 7 લોકોના મોત થયા છે. જેમાં મરનારાઓની કુલ સંખ્યા 25,143 થઇ ગઇ છે.

Corona : કોરોનાના કેર સતત વધી રહ્યો છે, દેશમાં કોરોના હવે દિલ્હી સ્થિત સંસદ (Parliament) સુધી પહોંચી ગયો છે. મળેલી માહિતી પ્રમાણે સંસદ ભવનમાં કોરોના બ્લાસ્ટ થયો છે અને 400 થી વધુ કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ કોરોના પૉઝિટીવ (Corona Positive) નીકળ્યા છે. 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરનારા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ થયો હતો, જેમાંથી 400થી વધુ લોકોમાં કોરોના  સંક્રમણની પુષ્ટી થઇ છે. 

વળી, દિલ્હીમાં શનિવારે કૉવિડ-19ના 20,181 નવા કેસો સામે આવ્યા છે. જે છેલ્લા આઠ મહિનામાં સૌતી વધુ છે. આ પહેલા 5 મેએ એક દિવસમાં સૌથી વધુ 20,960 કેસો સામે આવ્યા હતા. નવા કેસોએ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા 5,26,979 સુધી વધારી દીધી છે. 

છેલ્લા 24 કલાકમાં કૉવિડથી 7 લોકોના મોત થયા છે. જેમાં મરનારાઓની કુલ સંખ્યા 25,143 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય વિભાગ અનુસાર દિલ્હીમાં ગયા વર્ષે 18મે એ સૌતી વધુ 50163 એક્ટિવ કોરોના કેસ નોંધાયા હતા. સંસદ ભવનમાં કોરોના બ્લાસ્ટ, 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરનારા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ થયો હતો, 

આ પણ વાંચો---- 

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ

Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ

Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget