શોધખોળ કરો

મુંબઇમાં તાડદેવ વિસ્તારમાં 20 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, સાત લોકોના મોત

મુંબઈમાં એક ઈમારતમાં આગની ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 

મુંબઇઃ મુંબઈમાં એક ઈમારતમાં આગની ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.  તાડદેવ વિસ્તારમાં આવેલ ઈમારતના 18મા માળે આગ લાગી હતી.. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઈમારત 20 માળની છે. જેના 18મા માળે અચાનક આગ લાગતા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી છે. ફાયરની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ લેવાના પ્રયાસ શરૂ કર્યા છે. ઇજાગ્રસ્તોને ભાટિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જેમાંથી ત્રણ આઇસીયુમાં છે અને 12ને સામાન્ય વોર્ડમાં દાખલ કરાયા છે.

Koo App
मुंबई में ताड़देव स्थित बिल्डिंग में आग लगने के कारण कई अनमोल ज़िन्दगियों के असामयिक निधन का समाचार अत्यंत दुःखद है। शोकाकुल परिजनों के प्रति मैं संवेदना व्यक्त करता हूं। ईश्वर से दिवंगत आत्माओं की मुक्ति व घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूं ।।ॐ शांति।। #MumbaiFire - Faggan Singh Kulaste (@faggansinghkulaste) 22 Jan 2022

મુંબઇમાં તાડદેવ વિસ્તારમાં 20 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, સાત લોકોના મોત એક રિપોર્ટ અનુસાર તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે સ્થિત કમલા સોસાયટી નામની 20 માળની ઇમારતમાં સવારે સાડા સાત વાગ્યે આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમારતની 18મા માળે આગ લાગી હતી. આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલમાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મુંબઇના મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે હાલમાં આગને કાબૂ લેવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ ઘટનામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. છ લોકોને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની જરૂર હતી અને તેઓને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યા છે.

Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....

Punjab BJP Candidates List 2022: ભાજપે પંજાબમાં ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે આ ત્રણ પ્લાન, મળશે ફાસ્ટ સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ, જાણો..........

iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ, PMએ વ્યક્ત કર્યું દુખ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ, PMએ વ્યક્ત કર્યું દુખ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ, PMએ વ્યક્ત કર્યું દુખ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget