શોધખોળ કરો

New Year Celebration: નવા વર્ષે દિલ્હીના લોકોએ દારુ પીવાનો બનાવ્યો રેકોર્ડ, આટલા લાખ બોટલો વહેંચાઈ

નવા વર્ષ પર દિલ્હીવાસીઓએ અંગ્રેજી દારુની 24 લાખ બોટલ પીધી છે. 31 ડિસેમ્બરે 24 લાખ 724 બોટલનું વેચાણ થયું હતું.

Happy New Year 2024 :  નવા વર્ષ પર દિલ્હીવાસીઓએ અંગ્રેજી દારુની 24 લાખ બોટલ પીધી છે. 31 ડિસેમ્બરે 24 લાખ 724 બોટલનું વેચાણ થયું હતું. જ્યારે તેના એક દિવસ પહેલા 30 ડિસેમ્બરે 17 લાખ 79 હજાર 379 બોટલનું વેચાણ થયું હતું. 31 ડિસેમ્બરે દારૂનું વેચાણ ડિસેમ્બર મહિનામાં કોઈપણ દિવસ માટે સૌથી વધુ છે. આ આંકડો ગયા વર્ષના એટલે કે 31 ડિસેમ્બર 2022ના આંકડા કરતાં લગભગ ચાર લાખ વધુ છે. એ જ રીતે ડિસેમ્બર મહિનામાં દિલ્હીના લોકોએ લગભગ પાંચ કરોડ દારૂની બોટલો પીધી હતી. ડિસેમ્બર માટેનો આ આંકડો ગયા વર્ષના આંકડા કરતાં 98 લાખ 19 હજાર 731 વધુ છે. 2022ની સરખામણીમાં આ વર્ષે મહિના દર મહિને વેચાણમાં 14 ટકાનો વધારો થયો છે.

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેચાણમાં વધારો

ડિસેમ્બર 2022માં સમગ્ર શહેરમાં આવેલી 520 દુકાનોના નેટવર્ક દ્વારા દારૂની 3,99,60,509 બોટલો વેચવામાં આવી હતી. આ મહિનામાં 635 દુકાનોમાંથી 4,97,80,240 દારૂની બોટલનું વેચાણ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 30 ડિસેમ્બરે ગયા વર્ષની એટલે કે 2022ની 14 લાખ 66 હજાર 353 બોટલને બદલે આ વર્ષે 2023માં 17 લાખ 79 હજાર 379 બોટલનું વેચાણ થયું હતું.

રાજધાનીમાં દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે

એ જ રીતે 31 ડિસેમ્બરે 2022માં 20 લાખ 30 હજાર 664 બોટલને બદલે આ વર્ષે 24 લાખ 726 બોટલનું વેચાણ થયું હતું. આબકારી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે રાજધાનીમાં દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે, જેમાં શહેરના વિવિધ ભાગોમાં વધુ દુકાનો ખુલી છે, બ્રાન્ડ્સની ઉપલબ્ધતામાં વધારો થયો છે અને ગ્રાહક અનુભવમાં સુધારો થયો છે.

24 ડિસેમ્બરે 19,42,717 બોટલનું વેચાણ થયું

વેચાણના આંકડા અનુસાર, આ વર્ષે 24 ડિસેમ્બરે 19,42,717 બોટલનું વેચાણ થયું હતું, જે આ મહિનામાં કોઈપણ એક દિવસમાં સૌથી વધુ હતું. 24 ડિસેમ્બર 2022ના રોજ 14,69,357 બોટલનું વેચાણ થયું હતું.   દિલ્હીમાં 600થી વધારે દારુની દુકાનો છે. નવા વર્ષને આવકારવા માટે અને ન્યૂ યર સેલિબ્રેશન કરવા માટે લોકોએ 31 ડિસેમ્બરના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં દારુની બોટલો ખરીદી છે. 25 ડિસેમ્બરના દિવસે નાતાલ અને રજાનો દિવસ હોવાથી તેની આગળના દિવસે એટલે કે 24 ડિસેમ્બરે દારુની 14,69,357 બોટલોનું વેચાણ થયું હતું.  31 ડિસેમ્બરે 24 લાખ 724 બોટલનું વેચાણ થયું હતું. જ્યારે તેના એક દિવસ પહેલા 30 ડિસેમ્બરે 17 લાખ 79 હજાર 379 બોટલનું વેચાણ થયું હતું. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Mumbai Red Alert Heavy Rainfall: મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Embed widget