શોધખોળ કરો

New Income Tax Bill: બદલાઇ જશે ઇન્કમ ટેક્સનો કાયદો, બજેટ સત્ર 2025 માં સરકાર લાવી શકે છે નવું આવકવેરા વિધેયક

New Income Tax Bill: પીટીઆઈ પર પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, એક સૂત્રએ જણાવ્યું હતું કે નવો આવકવેરા કાયદો સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે

New Income Tax Bill: સરકાર સંસદના આગામી બજેટ સત્રમાં એક નવું આવકવેરા બિલ રજૂ કરી શકે છે, જેનો ઉદ્દેશ્ય હાલના આવકવેરા કાયદાને સરળ બનાવવા, તેને સમજી શકાય તેવો બનાવવા અને પાનાઓની સંખ્યામાં લગભગ 60 ટકા ઘટાડો કરવાનો છે. વાસ્તવમાં, વર્તમાન આવકવેરા કાયદો થોડો જટિલ છે અને તેના પાના એટલા બધા છે કે તેને વાંચતી અને સમજતી વખતે સામાન્ય માણસનું માથું ફરકી શકે છે. આ કારણોસર સરકાર આવકવેરા કાયદાને સરળ બનાવવા માટે આ નિર્ણય લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જુલાઈના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે છ મહિનાની અંદર છ દાયકા જૂના આવકવેરા કાયદા 1961ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરી હતી.

શું છે પુરેપુરી જાણકારી 
પીટીઆઈ પર પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, એક સૂત્રએ જણાવ્યું હતું કે નવો આવકવેરા કાયદો સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ એક નવો કાયદો હશે, હાલના કાયદામાં સુધારો નહીં. હાલમાં કાયદા મંત્રાલય દ્વારા કાયદાના મુસદ્દા પર વિચારણા કરવામાં આવી રહી છે અને બજેટ સત્રના બીજા ભાગમાં સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ ભાગ (૩૧ જાન્યુઆરી-૧૩ ફેબ્રુઆરી) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધનથી શરૂ થશે, ત્યારબાદ ૨૦૨૪-૨૫ માટે આર્થિક સર્વેક્ષણની રજૂઆત થશે. નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ પછી સંસદ 10 માર્ચે ફરી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે.

નવા ટેક્સ કાયદાથી શું થશે ફાયદો 
નાણામંત્રી સીતારમણ દ્વારા બજેટમાં આવકવેરા કાયદા, ૧૯૬૧ની વ્યાપક સમીક્ષાની જાહેરાત બાદ CBDT એ સમીક્ષાની દેખરેખ રાખવા અને કાયદાને ટૂંકા, સ્પષ્ટ અને સમજવામાં સરળ બનાવવા માટે એક આંતરિક સમિતિની રચના કરી હતી. આનાથી વિવાદો, મુકદ્દમા ઘટશે અને કરદાતાઓને વધુ કર નિશ્ચિતતા મળશે. આ ઉપરાંત કાયદાના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે 22 ખાસ પેટા સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો

Ration Card Rules: આ એક ભૂલ કરી તો રેશન કાર્ડમાંથી નામ કાઢી નાંખવામાં આવશે, ક્યાંક તમે તો નથી કરતાં ને ભૂલ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત

Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત

Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ

PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
Independence Day 2025 PM Modi Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા ક્વચ સુદર્શન ચક્રની કરી જાહેરાત

Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ

Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી

Independence Day 2025: 'આતંકી ઇમારતોને અમે ખંડેર બનાવી, પાકિસ્તાનની ઊંઘ હજુ પણ ઉડી છે', લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલ્યા પીએમ મોદી

Embed widget