શોધખોળ કરો

આ રાજ્યમાં કોર્ટના ઓર્ડરથી એક જ ઝાટકે 25753 સરકારી શિક્ષકોની નોકરી ગઈ, પગાર પણ પાછો આપવો પડશે

School Jobs Scam News: 2016 માં પશ્ચિમ બંગાળની શાળાઓમાં શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા જોવા મળી હતી. આ કેસમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

West Bengal School Jobs Scam: લોકસભા ચૂંટણી વચ્ચે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારને સોમવારે (22 એપ્રિલ) કલકત્તા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સરકાર દ્વારા પ્રાયોજિત અને સહાયિત શાળાઓમાં 2016 રાજ્ય-સ્તરની કસોટી દ્વારા ભરતી કરાયેલા શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓની તમામ નિમણૂંકો રદ કરી છે. કોર્ટના આ નિર્ણયને કારણે રાજ્યમાં 25 હજારથી વધુ શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી છે.

વાસ્તવમાં, 2016માં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી શાળાની ભરતીમાં અનિયમિતતા જોવા મળી હતી. આ પછી, અરજીઓ અને અપીલ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શાળા ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (એસએસસી)માં હોદ્દા ધરાવતા કેટલાક અધિકારીઓની પણ ધરપકડ કરી હતી. આ સાથે જ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને શાળા ભરતી કૌભાંડની તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે.

બંગાળમાં એક સાથે 25000 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી

જસ્ટિસ દેબાંગસુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ શબ્બર રશીદીની બનેલી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે શાળામાં નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયાને રદ કરવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આ નિર્ણયથી રાજ્યમાં 25,753 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. જો કે કોર્ટે મમતા સરકારને તમામ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફના પગાર છ સપ્તાહમાં પરત કરવાનો આદેશ આપ્યો છે.

શું છે શાળા ભરતી કૌભાંડ?

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે 2016માં શાળાઓમાં શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી કરી હતી. આ ભરતી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષકોની પસંદગી કરવાની હતી. શાળાઓમાં નોન-ટીચિંગ સ્ટાફ માટે ગ્રુપ સી અને ગ્રુપ ડી કેટેગરી હેઠળ યુવાનોની ભરતી કરવામાં આવી રહી હતી. જોકે, ભરતી માટે લેવાયેલી કસોટીમાં ઉમેદવારો દ્વારા સબમિટ કરાયેલી OMR શીટમાં ગેરરીતિ હોવાનો આક્ષેપ કરાયો હતો.

ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાનો મામલો ફરી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ સંદર્ભે કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં ભરતી પ્રક્રિયાની તપાસની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ તમામ અરજીઓ એકસાથે સાંભળી હતી. હાઈકોર્ટે પણ સીબીઆઈને ભરતી કૌભાંડની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, તપાસ એજન્સીએ બે મહિનામાં પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો. રિપોર્ટ મળ્યા બાદ 20 માર્ચે સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોતRajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Embed widget