શોધખોળ કરો

Gujarat Election 2021 Results : ઉત્તર ગુજરાતની વધુ બે નગરપાલિકામાં ભગવો લહેરાયાઃ જાણો કઈ પાલિકામાં કેટલી બેઠકો સાથે થયો વિજય?

સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. કુલ 36 બેઠકમાંથી ભાજપનો 20 બેઠક પર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસે 4 બેઠકો જીતી છે. ત્યારે ભાજપનો વિજય આ પાલિકામાં થઈ ગયો છે.

મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં કડી પછી અન્ય બે નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. કુલ 36 બેઠકમાંથી ભાજપનો 20 બેઠક પર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસે 4 બેઠકો જીતી છે. ત્યારે ભાજપનો વિજય આ પાલિકામાં થઈ ગયો છે. આ ઉપરાંત બનાસકાંઠાની ભાભર નગરપાલિકા ફરી રિપીટ થઈ છે. ભાભર પાલિકામાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. 6 વોર્ડની બેઠકમાં 23 સિટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસને માત્ર એક જ સીટથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. ભાજપની જીત થતા લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો. બનાસ ડેરીના ચેરમેન શકરભાઈ ચૌધરીની મહેનત ફળી છે. ધારાસભ્ય ગેનીબેનનો દાવ પેચ ના ચાલ્યો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી નગરપાલિકામાં 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી એ જોતાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Embed widget