શોધખોળ કરો

Surat : પતિના લફરાના પુરાવા લેવા ગયેલી યુવતી સાથે બે યુવકોએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ ને પછી....

કતારગામની પરિણીતાના પતિના મિત્રએ જ વીડિયો ઉતાર્યો હતો. કતારગામની 37 વર્ષિય પરિણિતા પર બે જણાએ ગેંગરેપ કર્યો હતો.  બે પૈકી એક પરિણિતાના પતિનો જ મિત્ર.

સુરતઃ શહેરમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પતિના અનૈતિક સંબંધના પુરાવા લેવા બોલાવી યુવતી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. કતારગામની પરિણીતાના પતિના મિત્રએ જ વીડિયો ઉતાર્યો હતો. કતારગામની 37 વર્ષિય પરિણિતા પર બે જણાએ ગેંગરેપ કર્યો હતો.  બે પૈકી એક પરિણિતાના પતિનો જ મિત્ર.

યુવકે બળાત્કારનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી રેપ કર્યો હતો. પતિનો મિત્ર અવાર નવાર ઘરે આવતો હતો. પરણીતાને કહ્યું કે તેના પતિના બીજી યુવતીઓ સાથે આડા સંબંધ છે. પ્રકાશે કહ્યું કે મારી પાસે પુરાવા છે. તે પુરાવા લેવા માટે યુવકે પરણીતાને પીપલોદ બોલાવી હતી. પરણીતાએ પુરાવા માંગતા યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીએ પુરાવા માંગતા યુવકે આપ્યા ન હતા. ત્યારે યુવકે યુવતીને ધમકી આપી કે જો કોઈને વાત કરશે તો બદનામ કરી નાખશે. ત્યાર બાદ થોડા દિવસમાં યુવકે યુવતીને કતારગામમાં નારાયણનગરમાં આવેલા મિત્રના ગોડાઉન પર બોલાવી ત્યાં બંનેએ બળાત્કાર કર્યો હતો. જેથી બંને વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં રેપની ફરિયાદ નોંધાવી છે.

Surat : યુવકે સાળી સાથે વારંવાર શરીરસુખ માણીને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....

સુરતઃ શહેરના ભેસ્તાનમાં નવજાત બાળકીને ત્યજી દેવાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે કેસ ઉકેલી નાંખ્યો છે. પાંડેસરામાં આડા સંબંધમાં બાળકીનો જન્મ થતાં કચરામાં ફેંકી દેવાઈ હતી. નિષ્ઠુર માતાની પણ ઓળખ થઈ છે. સાળી ગર્ભવતી થતાં બનેવી તેને બિહારથી લાવી સચિન GIDCમાં રહેતો હતો.

પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હતી. સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી સાથે અનૈતિક સંબંધ હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશને સાળી સાથે આડા સંબધથી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. 

આડાસંબંધોની પોલ ખૂલી ન જાય તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચીન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સા‌ળી સાથે રહેતો હતો. સા‌ળીની ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જો કે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછાતા બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. આ પછી યુવકે બાળકીને પ્લાસ્ટીકની થેલીમાં નાંખી પાંડેસરામાં કચરાના ઢગલામાં મુકી દીધો હતો. પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ન પાડી હતી પણ આખરે ભાંડો ફુટી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
Embed widget