શોધખોળ કરો

Surat Crime: ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, ઇન્સ્ટા પર દોસ્તી કરી બે યુવકોએ મળવા બોલીને આચર્યુ દુષ્કર્મ

સુરત શહેર ફરી એકવાર દુષ્કર્મની શર્મસાર થયુ છે. સુરતના કતારગામમાં રહેતી એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ દુષ્કર્મ આચર્યુ છે

Surat Crime News: સુરતમાંથી ફરી એકવાર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના કતારગામમાં એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યુ છે. હાલ બન્ને આરોપીએ પોલીસની પકડમાં છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર ફરી એકવાર દુષ્કર્મની શર્મસાર થયુ છે. સુરતના કતારગામમાં રહેતી એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ દુષ્કર્મ આચર્યુ છે, સૌથી પહેલા બન્ને યુવકોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 13 વર્ષીય વિદ્યાર્થિની જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે, તેની સાથે મિત્રતા કેળવી હતી, આ પછી બન્ને યુવકોએ તેને શહેરના મગદલ્લા વિસ્તારમાં એક મકાનમાં બોલાવી હતી, જ્યાં બન્ને યુવકોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીના પરિવારને થઇ જતાં વિદ્યાર્થિનીની માતાએ શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ બન્ને યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ બન્ને આરોપી યુવકોને ઝડપી પાડ્યા છે, આ કેસમાં પોલીસે આરોપી અભય બોરડ, હિરેન હરેશ સોલંકીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આડા સંબંધમાં હત્યા, પત્નીની સામે જ પતિએ તેના પ્રેમીની છરો મારીને કરી હત્યા

અમદાવાદમાં આડા સંબંધના કારણે હત્યાની ઘટના ઘટી છે, પતિએ પોતાની પત્નીના પ્રેમીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ મામલે હવે પોલીસ આગળની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતા એક દંપતિ વિવાદમાં આવ્યુ છે. અહીં પતિને પોતાની પત્ની પર પરપુરુષ સાથે પ્રેમમાં હોવાની છેલ્લા કેટલાય સમયથી શંકા હતી, આ વાતને લઇને પતિની શંકા વધુ ઘેરી બની અને છેલ્લા બે દિવસથી તે પત્નીના પ્રેમી પર હુમલો કરવા માટે છરી લઇને ફરી રહ્યો હતો, જોકે, ગઇકાલે પતિને પોતાની પત્નીનો પ્રેમી અમદાવાદ ફૂલબજાર પાસે મળ્યો ત્યારે બન્ને વચ્ચે આ મામલે જોરદાર બોલાચાલી થઇ હતી. આ તકનો લાભ ઉઠાવીને પત્ની સામે જ પતિએ છરો કાઢીને પત્નીના પ્રેમી પર ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો, આડા સંબંધની શંકામાં પત્નીના પ્રેમીને છરાના ઘા મારીને પતાવી દીધો હતો. 

વિધર્મી યુવકે વીડિયો કોલ કરી સગીરાના ઉતરાવ્યા કપડા, વીડિયો બનાવી શારીરિક સંબંધ બાંધવા કરી બ્લેકમેઇલ

સુરતમાંથી સગીરાને બ્લેકમેઈલ કરતો વિધર્મી યુવક ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર વિધર્મી યુવક સાજીદ આસિફ અલી દૂધવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સાજીદ આસિફ અલી દૂધવાલાએ સગીરાને વીડિયો કોલ પર કપડા ઉતરાવ્યા હતા અને બાદમાં આ વીડિયોની મદદથી શારીરિક સંબંધ બાંધવા માટે સગીરાને બ્લેકમેઇલ કરતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કતારગામની ૧૬ વર્ષીય સગીરા શાળામાં રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફેની બહાર જતી હતી. દરમિયાન કેફેમાં બેસવા આવતા આરોપી સાજીદ આસિફ અલી સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં વિધર્મી યુવકે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી તેને પોતાની બહેનના ઘોડદોડ રોડ સ્થિત લઇ ગયો હતો. જ્યાં સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી યુવકે સગીરાને વીડિયો કોલ કરાવી કપડા ઉતરાવી તેનું રેકોડિંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયોની મદદથી આરોપી સગીરાને શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. આરોપી યુવકના પિતા કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
કેએલ રાહુલે ફગાવી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ, આ ગુજરાતી બની શકે છે કેપ્ટન
કેએલ રાહુલે ફગાવી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ, આ ગુજરાતી બની શકે છે કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોતSabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયાGujarat Summer 2025 : આ વખતે ગરમી મારી નાખશે , 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટSurat Tantrik : વિધિના બહાને ભૂવાએ પરણીતાને નિર્વસ્ત્ર કરી, ખોળામાં બેસાડી ને પછી ગુજાર્યું દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
કેએલ રાહુલે ફગાવી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ, આ ગુજરાતી બની શકે છે કેપ્ટન
કેએલ રાહુલે ફગાવી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ, આ ગુજરાતી બની શકે છે કેપ્ટન
Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?
Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?
શનિ દેવ માર્ચ મહિનામાં ક્યારે કરશે રાશિ પરિવર્તન, કઇ રાશિના લોકોના શરૂ થશે ખરાબ દિવસો?
શનિ દેવ માર્ચ મહિનામાં ક્યારે કરશે રાશિ પરિવર્તન, કઇ રાશિના લોકોના શરૂ થશે ખરાબ દિવસો?
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
Embed widget