શોધખોળ કરો

ટ્રેનિંગ દરમિયાન CRPFના જવાનના છાતીમાં થયો દુખાવા, સારવાર દરમિયાન બંનેના મૃત્યુ

ઝારખંડમાં ટ્રેનિંગ દરમિયાન CRPFના બંને જવાનને છાતીમાં દુખાવો થયો. દુખાવાની ફરિયાદ બાદ બંને જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું

ઝારખંડમાં ટ્રેનિંગ દરમિયાન CRPFના બંને જવાનને છાતીમાં દુખાવો થયો. દુખાવાની ફરિયાદ બાદ બંને જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ પરિજનોને કરવામાં આવી છે.

ઝારખંડમાં ટ્રેનિંગ દરમિયાન CRPFના બંને જવાનને છાતીમાં દુખાવો થયો. દુખાવાની ફરિયાદ બાદ બંને જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે દુર્ભાગ્યવશ બંને જવાનને બચાવી શકાય ન હતા અને તબીબે બંનેને મૃત જાહેર કર્યાં, બંનેનું મૃત્યુ હાર્ટ અટેકથી થયાની આશંકા સેવાઇ રહી છે. જો કે બંનેએ એક સાથે છાતીમાં દુખાવા થતાં મોત થતાં આ મામલે હજુ એ તપાસ થઇ રહી છે. બંનેની મોતનું કારણ સ્પષ્ટ થયું છે. બંને જવાન સીઆરપીએફમાં 2001 અને 2005માં ભરતી થયા હતા.

મળતી માહિતી મુજબ બંને જવાનની ગુરૂવારે  ટ્રેનિંગ હતી.આ દરમિયાન જ બંનેની છાતીમાં દુખાવો થયો હતો. 133 બટાલિયનના મણિપુરના જવાન હવાલદાર પ્રેમકુમાર સિંહ અને 7 બટાલિયનના બિહાર બક્સર નિવાસી શંભુ         રામ ગૌડના નિધનથી ઝારખંડ સીઆરપીએફ બેડામાં અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વાવાઝોડાની ફરજ દરમિયાન પોલીસકર્મીનું હાર્ટએટેકથી નિધન, પોલીસ બેડામાં શોકનો માહોલ

Kutch News:સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી બિપરજોય વાવાઝોડું પસાર થઈ ગયું છે. આ દરમિયાન કચ્છથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. પોલીસ જવાનનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. જખૌ મરીન પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.ઓ અનિલ જોશીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતમાં રીક્ષા ચાલક રીક્ષામાં જ ઢળી પડ્યો

સુરતના પાલ વિસ્તારમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. રીક્ષા ચાલક રીક્ષામાં બેઠા બેઠા ઢળી પડ્યો હતો. નાનપુરાના હબીબસહા મોહલ્લમાં રહેતા રીક્ષા ચાલક ગુલામનબી શેખની લાશ રીક્ષામાંથી મળી આવી હતી. તેની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. રીક્ષા ચાલકના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.

જામનગરના હાર્ટ નિષ્ણાતં ડો.ગૌરવ ગાંધીનું હાર્ટએટેકથી નિધન

અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે.

માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Video Viral: ગજરાજને બેરહેમીપૂર્વક માર મારવાનો મહાવતો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નાલાયકીની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ !
Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર,PAAS આસપાસ
Banaskantha News: બનાસ નદીનું જળસ્તર વધતા બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો  મહાપ્રસાદ
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો મહાપ્રસાદ
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
Embed widget