શોધખોળ કરો

Cambodia Nightclub Fire: કંબોડિયાના નાઈટક્લબમાં લાગી ભીષણ આગ, 6 ચીની અને 2 વિયેતનામી નાગરિકોના મોત

Cambodia: કંબોડિયાના નાઈટ ક્લબમાં લાગેલી ભીષણ આગને બુઝાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું.

Cambodia Nightclub Fire: કંબોડિયાની રાજધાની ફ્નોમ પેન્હમાં શનિવારે (1 જુલાઈ) નાઈટક્લબમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા હતા. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ (SCMP)ના અહેવાલ મુજબ, છ ચીની નાગરિકો અને બે વિયેતનામના નાગરિકોના આગમાં મોત થયા છે. ફ્નોમ પેન્હની સ્થાનિક પોલીસે જણાવ્યું કે ફ્નોમ પેન્હ શહેરના 6969 નાઈટક્લબમાં શનિવારે સ્થાનિક સમયાનુસાર સાંજે લગભગ 5 વાગ્યે આગ લાગી હતી. પીડિતો પાંચ માળની ઈમારતના ઉપરના માળે ફસાઈ ગયા હતા. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે.

એક વર્ષમાં 454 અકસ્માત

વિદેશી સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ આગને બુઝાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાવે છે. ફ્નોમ પેન્હ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં થાઈ-કંબોડિયન સરહદ પર એક કેસિનોમાં આગ લાગી હતી જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલ કેસિનોમાં આગ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી અનુસાર, કંબોડિયામાં વર્ષ 2022માં દેશભરમાં 454 આગ અકસ્માતો નોંધાયા હતા, જેમાં 42 લોકોના મોત થયા હતા અને 55 અન્ય લોકો ઘાયલ થયા હતા.

આગ ઓલવવામાં કેમ થયો મોડું ?

નેશનલ કમિટિ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટના વાઈસ ચેરમેન કુન કિમના જણાવ્યા અનુસાર, કેટલાક પીડિતો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા, કેટલાક ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હતા અને કેટલાક કેસિનો સંકુલની બહાર નીકળતી વખતે ફસાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. વાઇસ પ્રેસિડેન્ટ કુન કિમે પણ કહ્યું હતું કે અધિકારીઓએ કેસિનોના જટિલ લેઆઉટ અને રેશક્યું મશીનોની અછતને જવાબદાર ગણાવતા આગને ઓલવવામાં ઘણો સમય લાગ્યો હતો તેવું જણાવ્યું હતું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના

પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો

G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

Embed widget