શોધખોળ કરો

US Immigration Visa: અમેરિકા જવા ઇચ્છુક માટે ખુશખબર, ગ્રીનકાર્ડને લઇને હવે આપની સુવિધા માટે બદલાયા આ નિયમો

USA Immigration Services: અમેરિકા જવા અને ત્યાં સ્થાયી થવા માટે 11 લાખથી વધુ ભારતીયોએ યુએસ ઇમિગ્રેશન અને સિટીઝનશિપ પોર્ટલ પર અરજી કરી છે.

USA Immigration Services:જો તમે અમેરિકા જવા માંગો છો અને તેના માટે વિઝાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે. અમેરિકાએ તાજેતરમાં ભારતીય ઈમિગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને ઈમિગ્રેશન સર્વિસિસ એટલે કે ઈમિગ્રેશન પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા છે, જે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ભારતીયોને રાહત આપશે.

અમેરિકાએ જાહેરાત કરી છે કે, તે કેટલીક બિન-ઇમિગ્રન્ટ કેટેગરીઓને (ગ્રીન કાર્ડની રાહ જોતા લોકો સહિત) પાંચ વર્ષ માટે રોજગાર અધિકૃતતા કાર્ડ પ્રદાન કરશે, જે ત્યાં રહેતા લોકોને સુવિધા પૂરી પાડશે. ભારતથી અમેરિકા જવું એ ઘણા એન્જિનિયરોનું સ્વપ્ન છે. ભારતથી અમેરિકા જવા માટે તેમને ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને ઘણા  નિયમોનું પણ પાલન કરવું પડે છે.

આ નિયમથી શું ફેરફારો થશે?

એકવાર તમને અમેરિકન કંપનીઓ તરફથી જોબ માટે ઑફર લેટર મળી જાય તો સૌથી મોટી પ્રક્રિયા ગ્રીન કાર્ડ મેળવવાની હોય છે. આ પ્રક્રિયામાં લોકોએ ઘણી બધી કસોટીઓ અને ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે. અત્યાર સુધી અમેરિકા માત્ર ત્રણ વર્ષ માટે જ આવા વિઝા આપતું હતું જે ત્રણ વર્ષ પછી રિન્યુ કરાવવાના હતા, પરંતુ હવે આ નિયમો બદલાયા છે.

યુ.એસ.એ તેની સંખ્યા વધારી છે અને કહ્યું છે કે હવે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સુવિધા પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. આ પ્રક્રિયાની પ્રગતિ અમેરિકાના આ વિભાગને પણ અસર કરશે. તેમને દર મહિને લાખો અરજીઓ મળે છે અને તેનો નિકાલ કરવામાં ઘણો સમય લાગે છે. એક રિપોર્ટ અનુસાર, આ નિયમ લાગુ થવાથી તેમના કામ પરનો બોજ 20 ટકા ઓછો થઈ જશે.

ગ્રીન કાર્ડ શું છે?

ગ્રીન કાર્ડ યુએસ સરકારનું સત્તાવાર નિવાસી કાર્ડ છે. અમેરિકા વિશ્વના ઘણા દેશોને કામચલાઉ ઇમિગ્રન્ટ કાર્ડ ઇસ્યૂ  કરે છે. આ કાર્ડ દ્વારા તમે ઘણા વર્ષો સુધી અમેરિકામાં રહી શકો છો. ભારતથી અમેરિકા આ ​​કાર્ડ મેળવવા માટે 11 લાખ લોકોએ અરજી કરી છે.                                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

Embed widget