શોધખોળ કરો

War: 'અમારી સરહદમાં ઘૂસ્યા યૂક્રેની હુમલાખોરો, નાગરિકો પર કર્યુ ફાયરિંગ'- યુદ્ધની વચ્ચે પુતિનનો દાવો

બ્રાન્ક વિસ્તારના ગવર્નરે કહ્યું કે, યૂક્રેનના હુમલાખોરોએ એક સીમાવર્તી ગામમાં લ્યૂબેચાનેમાં એક નાગરિક કાર પર ગોળીબાર કર્યો હતો, અને એક 10 વર્ષીય છોકરો ઘાયલ થઇ ગયો હતો.

Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યૂક્રેન પર ગંભીર આરોપ લગાવ્યો છે. પુતિને દાવો કર્યો છે કે, યૂક્રેનના એક ગૃપે ગુરુવારે રશિયાની સીમામાં ઘૂસી ગયુ અને આતંકવાદી કૃત્ય અંતર્ગત નાગરિકો પર ગોળીઓ વરસાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટના બાદ રશિયા બોખલાયુ છે અને આવામાં સંઘર્ષ વધુ ભયંકર થઇ શકે છે.  

બ્રાન્ક વિસ્તારના ગવર્નરે કહ્યું કે, યૂક્રેનના હુમલાખોરોએ એક સીમાવર્તી ગામમાં લ્યૂબેચાનેમાં એક નાગરિક કાર પર ગોળીબાર કર્યો હતો, અને એક 10 વર્ષીય છોકરો ઘાયલ થઇ ગયો હતો. વળી, યૂક્રેને રશિયાના આ દાવાને ફગાવી દીધો છે. 

પુતિનનો આરોપ  -
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાની એક સ્ટેટ ટીવી પર કહ્યું કે, યૂક્રેને એકવાર ફરીથી આતંકવાદી કૃત્ય કર્યુ છે, સીમા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને નાગરિકો પર ફાયરિંગ કર્યુ છે. તેમને જોયુ કે આ એક નાગરિક કાર હતી, જેમાં લોકો અે બાળકો બેઠેલા હતા, અને ફાયરિંગ કરવામાં આવ્યુ. આવા જ લોકો છે જે આપણને ઐતિહાસિક સ્મૃતિથી વંચિત કરવાનુ કાર્ય નિર્ધારિત કરે છે. તેમને કંઇ હાંસલ નહીં થાય, અમે તેના પર દબાણ બનાવીશું. 

જાણી જોઇને ઉકરાવી રહ્યું છે રશિયા - 
આ આરોપો પર યૂક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેંન્સ્કીના સલાહકાર મિખાઇલો પોડોલિયાકે ટ્વીટ કર્યુ કે, આ એક ક્લાસિક જાણીજોઇને ઉકસાવવાનું હતુ, આરએફ (રશિયા) બીજા દેશ પર હુમલાને યોગ્ય ગણાવવા માટે પોતાના લોકોને ડરાવવા માંગે છે. રશિયાએ પહેલા બ્રાન્ક વિસ્તાર સહિત રશિયાની સીમા ક્ષેત્રોમાં કેટલાક યૂક્રેની મિસાઇલ અને ડ્રૉમ હુમલાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ યૂક્રેની જમીન દળોએ રશિયામાં ઘૂસણખોરી કરવાની કોઇ પુષ્ટી નથી કરી.

Russia Ukraine War: શું પુતિન હવે યુક્રેન પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

પુતિન યુક્રેન પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે?

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની સેનાને યુક્રેનમાં "સામૂહિક આત્મઘાતી હુમલા" કરવાનો આદેશ આપવાની યોજના બનાવી રહ્યા છે. આ ઓર્ડર આગામી ત્રણ મહિના માટે હોઈ શકે છે. યુક્રેન પર રશિયાના આક્રમણના ગોપનીય મૂલ્યાંકનને ટાંકીને, ધ મિરરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લશ્કરી નબળાઈ, નિષ્ફળતા અને મૃત્યુ એ કારણો છે જેના કારણે પુતિન આ નિર્ણયનો આશરો લઈ શકે છે.

આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ શરૂ કર્યાના બરાબર એક વર્ષ પછી રશિયાનું નુકસાન સતત વધી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્લાદિમીર પુતિન ત્રણ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે - પ્રથમ તો રશિયાની કાર્યવાહીને કારણે પડોશીઓ પર હુમલાનું જોખમ હોઈ શકે છે. બીજું એ કે યુક્રેનને પશ્ચિમી દેશોના હથિયારોની ડિલિવરીથી યુદ્ધમાં સફળતા મળવી જોઈએ. અને ત્રીજું એ છે કે ઝુંબેશ ભારે નુકસાન અને રશિયન લશ્કરી સ્થિરતા પછી સમાપ્ત થવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBને સાતમો ફટકો, પથિરાનાએ કૃણાલને આઉટ કર્યો
CSK vs RCB Live Score: RCBને સાતમો ફટકો, પથિરાનાએ કૃણાલને આઉટ કર્યો
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBને સાતમો ફટકો, પથિરાનાએ કૃણાલને આઉટ કર્યો
CSK vs RCB Live Score: RCBને સાતમો ફટકો, પથિરાનાએ કૃણાલને આઉટ કર્યો
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget